જાણો મોરબી જિલ્લાના તમામ ડેમોની બપોર સુધીની શું છે પરિસ્થિતિ?
મોરબી : મોરબી જિલ્લામાં આવેલા ડેમોની 24 ઓગસ્ટ, સોમવારે બપોરે 4 વાગ્યાની આ છે સ્થિતિ
1. મચ્છુ-2 ડેમ, 67807 ક્યુસેકની જાવક, 12 દરવાજા 9 ફુટ ખુલ્લા
2. મચ્છુ-1 ડેમ, 31027 ક્યુસેકની જાવક, 0.82...
માળીયા : મચ્છુ નદીના ધસમસતા જળ પ્રવાહે નદીકાંઠાના અનેક ગામોમાં તારાજી સર્જી
માળીયા મી. : આજે સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસથી નદીઓમાં છોડવામાં આવતા પાણીને કારણે માળીયા મી. તાલુકાનું હરિપર, ફતેપર સહિતના અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે.
ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ઉપરવાસના વરસાદને...
માળિયાના ચીખલી ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં 22થી વધુ લોકો ફસાયા
22 લોકોને રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમે પહોંચી રેસ્ક્યુ કર્યા
મોરબી : આજે મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદીના ધસમસતા પાણીનો પ્રવાહ માળીયાના નદીકાંઠાના ગામો ફરી વળ્યાં છે.આથી માળિયાના ચીખલી ગામે...
ટંકારામા 26 કલાક મા 14 ઇંચ : 8 લોકો નુ રેસ્ક્યુ
ટંકારા: મળતી માહિતી મુજબ રવિવારની સાંજે ચાલુ થયેલા વરસાદ બાદ રાત્રીના ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન બે કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબકતા ટંકારા પંથકમાં સર્વત્ર પાણી પાણી ફરી વળ્યા હતા
નીચાણવાળા...
મોરબી: મચ્છુ-2 ડેમના તમામ 18 દરવાજા 12 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા
ઉપરવાસના ભારે વરસાદને કારણે મચ્છુ 2 ડેમ રાતોરાત થયો ઓવરફ્લો થયો !!
મોરબી : ગઈકાલે સાંજે 28 ફૂટ ભરાયેલો મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઉપરવાસના ભારે વરસાદને કારણે રાતોરાત ઓવરફ્લો થતા...















