Saturday, July 11, 2026
Uam No. GJ32E0006963

મોરબી: મચ્છુ-2 ડેમના તમામ 18 દરવાજા 12 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા

ઉપરવાસના ભારે વરસાદને કારણે મચ્છુ 2 ડેમ રાતોરાત થયો ઓવરફ્લો થયો !! મોરબી : ગઈકાલે સાંજે 28 ફૂટ ભરાયેલો મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઉપરવાસના ભારે વરસાદને કારણે રાતોરાત ઓવરફ્લો થતા...

મોરબીમાં ભારે વરસાદથી શહેરમાં ઠેર ઠેર નુકશાની અને હાલાકીની તસવીરો

મોરબી : તાંજેતરમા પાછલા 2 દિવસથી વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાં પણ પડી રહેલા ભારે વરસાદને પગલે મોરબી શહેર પાણી પાણી થઈ ગયું છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાને અભાવે જ્યાં જુવો...

મોરબીના સામાં કાંઠે ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકોની મુશ્કેલીઓ વધી

મોરબી : ગઈ કાલે મોરબી સામા કાંઠે આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસતા સ્થાનિક રહીશોની હલાકીમાં વધારો થયો છે. સામા કાંઠે આવેલી કમલા પાર્ક સોસાયટીમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ વરસાદી...

મોરબી: મચ્છુ-2 ડેમના દરવાજા ખોલતા મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા

રવાપર, વજેપર, કુબેરનગર, પંચાસર રોડ, માધાપર, સહિતના વિસ્તારોમાં ગોઠણ સમાં પાણી  મોરબી : સવારથી સતત વરસતા વરસાદ અને મચ્છુ 2 ડેમના દરવાજા ખોલાતા મોરબી શહેરમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લા-શહેરમાં...

મોરબી: ગઈ રાત્રે 12 થી 6 વાગ્યામાં મોરબીમાં સાડા ત્રણ, હળવદમાં ત્રણ અને વાંકાનેરમાં...

 ટંકારા અને માળિયામાં પોણો ઇંચ વરસાદ મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સવારથી મેઘરાજા અવિરત પડી રહ્યા છે. જેમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા દરમિયાન મોરબીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...