મોરબી કલેકટર તંત્રની હેલ્પલાઇન બની શોભાના ગાંઠિયા જેવી !! : સચોટ માહિતી ન મળતી...
બેડની સ્થિતિ દિવસમાં બે જ વખત અપડેટ થતી હોય તો હેલ્પલાઇન નંબર 24×7 ચાલુ રાખીને શુ ફાયદો? તે મુદ્દાનો સવાલ
મોરબી : હાલ મોરબી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બેડની સ્થિતિ અંગે લોકોને...
મોરબી રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડમાં ટ્રકના ટાયરમાં અચાનક આગ લાગી
મોરબી : હાલ મોરબી રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલા બાલાજી કન્ટેનર યાર્ડમાં ટ્રકના ટાયરમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમના ગોહિલ મહેન્દ્રભાઈ,મેર પ્રવિણ ભાઈ, મેટાલિયા હિતેશભાઈ અને નગવાડિયા પિન્ટુભાઈ સહિતના કર્મચારીઓ દોડી...
મોરબીમાં જન્મ-મરણના દાખલા કઢાવવામાં લોકો ને હાલાકી
મોરબી : કતારમાં ઉભા રહ્યા વગર જે કામ ન થઈ શકે તેને સરકારી કામ કહેવાયતંત્ર સરકારી કામની આ વ્યાખ્યા બનાવી રહ્યું છે.લોકો નાના એવા કામ માટે પણ હેરાન પરેશાન થઈ રહ્યા...
મોરબી : વરસાદ માટે રવાપર રોડના મહિલા મંડળ દ્વારા 12 કલાકની રામધૂન
મોરબી : દે ધનાધન વરસાદની રાહ જોતા લોકો હવે અકળાયા છે. ખેતર તો શું રોડ ભીનો થાય એવો વરસાદ પણ નથી વરસી રહ્યો ત્યારે જગતના તાત સહિત આમ નાગરિક પણ હવે...
મોરબીના ટીંબડી ગામના તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના મોત
મોરબી નજીકના ટીંબડી ગામ પાસે એક જ પરિવારની બે બહેનો કપડાં ધોવા માટે ગઈ હતી દરમિયાન કોઈ કારણોસર બંને બહેનોના પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જેથી કરીને બંનેની...




















