મોરબીના ખેડૂતો કડીમાં ખાતે યોજાયેલ કિશાન સંઘના અધિવેશનમાં જોડાયા
મોરબી : હાલ ભારતીય કિશાન સંઘ ગુજરાત પ્રદેશનું 12મુ ત્રિદિવસીય અધિવેશન કડી ખાતે યોજાયુ હતું જેમાં મોરબી જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખેડૂત હિતને લગતા અનેક ઠરાવ કરાયા હતા.
ભારતીય...
વાંકાનેરમાં કોરોના વકરતા વેક્સિનેશન માટે લાગી કતાર
દરરોજ 80 થી 100 લોકો લે છે કોરોના વેક્સિન
વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લામાં કોરોનાએ માથું ઊંચકયુ છે. વાંકાનેરમાં પણ દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ફફડાટ ફેલાતા...
સરકારની આ એપ્લિકેશન દ્વારા મેળવો ઘેરબેઠા તબીબી સારવાર
ઇ-સંજીવની મોબાઈલ એપ્લિકેશન દ્વારા સવારે 09 થી રાત્રે 09 વાગ્યા દરમ્યાન નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને નિઃશુલ્ક દવા મેળવવા માટે આ એપ. ઉપયોગી
મોરબી : રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગત 24...
મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ લેબ કાર્યરત
શરૂઆતના તબક્કે દરરોજ 80 જેટલા ટેસ્ટ કરાશે : હાલ 40 જેટલા ઓક્સિજન બેડ શરૂ, લેબ માટે જરૂરી સ્ટાફ પણ ફાળવાયો
મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ વચ્ચે આજથી કોરોના...
ત્રાજપર-ખારી નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમની અટકાયત
મોરબી : મોરબીના ત્રાજપર-ખારી નજીક એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે.
મોરબી તાલુકાના ત્રાજપર-ખારીના રામકુવા પાસે સર્વીસ રોડ પરથી રવીભાઇ દીનેશભાઇ ઉર્ફે ટીનાભાઇ...



















