મોરબી : અમુક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા
અણીયારી, જેતપર, રાપર, માણાબા, દેવળીયા, રોહિશાળા ગામે વરસાદ સાથે કરા પડ્યા
મોરબી : મોરબી માળીયા પંથકમાં આજે બપોરથી વાતાવરણમાં આવેલા પલટાને પગલે કમોસમી વરસાદ પડ્યો હતો.જોકે મોરબીના અણીયારી, જેતપર, વાઘપર પીલુડી, રાપર,...
મોરબીમા વાવાઝોડાની ઇફેક્ટ : 90 ગામોમાં હજુ વીજળી પુરવઠા ઠપ્પ
230 ગામોમાં રાત્રે વીજ પુરવઠો ખોરવાયા બાદ 131 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત, તેમજ બાકીના ગામોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ગતરાત્રી જ વાવાઝોડાની અસર રૂપે તેજ પવન ફૂંકાવાની...
વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લારી ગલ્લાના દબાણ હટાવવા નગર પાલિકાની આખરી નોટિસ
નેશનલ હાઇવે ઉપર દબાણ કરનારા તત્વો સામે આખરે પાલિકાની લાલઆંખ
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર હરસિદ્ધિ હોટલ નજીક ચા-પાનના ધંધાર્થીઓ દ્વારા લારી-ગલ્લા ગોઠવી છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકને નડતરરૂપ બનવાની સાથે અહીં...
મોરબી: ભારત ગેસના ગ્રાહકોને રાંધણગેસના બાટલા ન મળતા દેકારો
બીપીસીએલ કંપનીની બલ્ક સપ્લાય ચેઇન તૂટતા મોરબી સહિત સમગ્ર રાજ્યમાં ગ્રાહકોને બાટલા મળતા બંધ
મોરબી : હાલ આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળતા પેટ્રોલ ડીઝલ બાદ હવે રાંધણગેસના ભાવમાં પણ ભડકો...
વાંકાનેરમાં તા.28 થી લાકડાધાર પ્રીમિયર લીગ રાત્રી ટેનિશ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ
વાંકાનેર: વાંકાનેર મુકામે આગામી તા. 28/04/2022 ના રોજથી પાવર હાઉસ સામે લાકડાધાર ગ્રાઉન્ડમાં લાકડાધાર પ્રીમિયર લીગ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે જેની એન્ટ્રી ફી રૂ. 8000 રાખેલ છે વધુ માહિત મુજબ...




















