મોરબીના રાધાકૃષ્ણ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી થશે
મોરબી : મોરબી શહેરના રાધાકૃષ્ણ મંદિર ખાતે આગામી રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાથે છપ્પનભોગ પ્રસાદ અને મહાઆરતી પણ યોજાશે.
આગામી તા.10/4/2022ને રવિવારે રાધાકૃષ્ણ મંદિર, પરસોતમ ચોક મોરબી ખાતે રામનવમીની ઉજવણી કરવામાં...
મોરબીમાં નવલખી રોડની સોસાયટીમાં ત્રણ મહિનાથી પાણી નથી મળતું
મોરબી: જળભંડાર અખૂટ હોવા છતાં તંત્રની અણઆવડતને કારણે ભરશિયાળે પાણીના સાંસા, પાલિકામાં ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી સ્થાનિકોમાં રોષ
મોરબી : મોરબીમાં જળભંડાર છલોછલ ભરેલા હોવા છતાં શહેરની નવલખી રોડની...
મોરબી શહેરના જિમ-ફિટનેસ સેન્ટર્સ શરૂ કરવા અંગે કલેક્ટરને આવેદન
મોરબી : જિમ ઓનર્સ એસોસીએશન ઓફ મોરબી દ્વારા મોરબી શહેરના જિમ-ફિટનેસ સેન્ટર ફરીથી શરૂ કરવા અંગે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ આવેદનપત્ર સ્ટેવેલના ડો. સંજય પટેલ,...
ઘુનડામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ
ટંકારા : મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવા આવ્યો હતો. તેમજ ટંકારા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી...
મોરબીના તાલુકા સેવાસદનમાં જ તંત્ર ને શર્મસાર કરતી ખદબદતી ગંદકી
મોરબી શહેરમાં તો અનેક સ્થળે ગંદકી અને ઉભરાતી ગટરની સમસ્યા જોવા મળે છે જોકે આ ગંદકીથી સરકારી કચેરી પણ બાકાત નથી મોરબીના તાલુકા સેવાસદનમાં ખદબદતી ગંદકી છતાં તંત્ર કાર્યવાહી કરવા શુભ...