મોરબી જીલ્લાના સિચાઈ કૌભાંડમાં પુનાભાઈ રાઠોડ જેલ હવાલે
મોરબી જિલ્લાની નાની સિંચાઇ યોજનાના કૌભાંડની અંદર છેલ્લે પકડવામાં આવેલ હળવદ તાલુકાની રણમલપુર ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેનના રિમાન્ડ પૂરા થતાં હાલમાં તેને જેલહવાલે કરવામાં આવેલ છે અને આ કૌભાંડની...
મોરબી: લાલપરમાં જુદા-જુદા સ્થળેથી વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો
વિદેશી દારૂના બનાવમાં એક શખ્સ પકડાયો, જયારે દેશી દારૂના બનાવમાં એક શખ્સ ઝબ્બે, એક શખ્સની શોધખોળ ચાલુ
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં જુદા-જુદા સ્થળેથી વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે....
વાંકાનેરના જીનપરા વિસ્તારમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
40 વર્ષના યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ : યુવકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. વાંકાનેરમાં રહેતા 40 વર્ષીય...
મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન પણ મોકૂફ રખાયું
મોરબી : માં આદ્યશક્તિની આરાધના અને ઉપાસના મહાપર્વ સમાન નવરાત્રિ મહોત્સવને હજુ વાર છે.
પણ આ વખતે કોરોનાની મહામારીના કારણે તમામ ધાર્મિક ઉત્સવો કેન્સલ કરવામાં આવ્યા હોવાથી આગામી સમયમાં નવરાત્રી મહોત્સવને સરકાર...
હળવદમાં સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા 1111 વૃક્ષોનું વાવેતર
હળવદ : સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા હળવદમાં દરેક જ્ઞાતિના સ્મશાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદના નવયુવાનો ઉત્સાહ ભેર જોડાયા. અમદાવાદ થી સમાજ સુરક્ષા ફાઉન્ડેશનના ડાયરેક્ટર રક્ષા મહેતાએ હળવદને હરીયાળુ બનાવવાના...



















