મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે
દશનામ ગોસ્વામી સમાજના સાત યુગલો લગ્નગ્રંથીથી જોડાશે, સમૂહ લગ્નમાં રક્તદાન કેમ્પનું આયોજન
સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના સમાજનો વિકાસ પ્રગતિ અને સમાજ માટે સમૂહ લગ્ન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવા મેદાને...
મોરબી : યુવાનને રીક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ
રીક્ષાચાલક સહિત ત્રણ શખ્સો સામે પોલીસે લૂંટનો ગુનો નોંધાયો
મોરબી : તાજેતરમા મોરબીમાં યુવાનને રીક્ષામાં મુસાફરી કરવાના બહાને બેસાડી છરીને અણીએ રીક્ષાચાલક ગેંગે લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે...
માળિયાના મહેન્દ્રગઢ ગામે અતિવૃષ્ટિને કારણે ખેતરોનું ધોવાણ થતા સર્વે કરાવીને વળતર ચૂકવવા ઉઠતી માંગ
માળીયા (મી.) : માળીયા મી.ના મહેન્દ્રગઢ ગામમાં ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં થયેલ નુકશાનીનો સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગ ઉઠી છે.
તાજેતરમાં 9 અને 10 ઓગસ્ટ દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે...
મોરબી પાલિકાનું ૩૫૭.૪૧ કરોડનું ૫.૭૦ લાખની પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર
મોરબી: હાલમાં મોરબીના ટાઉનહોલ ખાતે આજે બજેટ બેઠક મળી હતી જેમાં જુદા-જુદા ૪૫ જેટલા એજન્ડા કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર એક જ ઝાટકે મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને આ બેઠકમાં...
મોરબી: જોન્સનગરમા પોલીસ અને પાલિકાની ટીમે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી
15થી વધુ બમ્પ અને ડેલાને તોડી પાડ્યા, મચ્છીપીઠમાં 24 દબાણકારોને નોટિસ આપી
મોરબી : તાજેતરમાં મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગઈકાલે જૂથ અથડામણની ઘટના બની હતી. આ બનાવની ગંભીરતાથી લઈને પોલીસ અને પાલિકા તંત્રએ...