મોરબી જિલ્લો ફરી કોરોના મુક્ત : ટંકારાના પોઝિટિવ દર્દીને મળી હોસ્પિટલમાંથી રજા
ટંકારાના યુવકને રાજકોટની ખાનગી હોસ્પિટલમાંથી અપાઈ રજા : યુવકને 7 દિવસ હોમ આઇસોલેશનમાં રખાશે : મોરબી જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નહીં
ટંકારા : ટંકારાના જયનગરમાં એક યુવક કોરોના સંક્રમિત થયો...
મોરબીના ઋષભનગરમાં સમડી ત્રાટકી : વૃધ્ધાના ગળામાંથી ચેનની ચીલઝડપ
મોપેડ ઉપર આવેલ શખ્સે પોતાના ઘરના ઓટલે બેઠેલા વૃઘ્ધાનું ગળું અળવું કરી નાખ્યું
મોરબી : હાલ મોરબીના ઋષભનગર વિસ્તારમાં પોતાના ઘરના ઓટલા ઉપર બેઠેલા વૃઘ્ધાને નિશાન બનાવી મોપેડ ઉપર આવેલ સમડીએ ચીલ...
મોરબી પાલિકા દ્વારા અવની ચોકડી પાસે કરાઈ સઘન સફાઈ અભિયાન
શહેરને સ્વચ્છ બનાવવા માટે પાલિકાના સફાઈ અભિયાનને હાલ વેગ પકડ્યો
મોરબી : હાલ મોરબી નગરપાલિકા દ્વારા બુધવારથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે સફાઈ...
News@7:30pm સોમવાર : મોરબી જિલ્લામાં સવાર 6 થી 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત
મોરબી : મોરબી જિલ્લામાં 23 તારીખે સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ આજે 24 ઓગસ્ટ, સોમવારે પણ વરસાદ પડી રહ્યો છે.
જોકે આજે સવારે 10 વાગ્યાથી વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે...
ટંકારાના નાના ખીજડીયામાં ભારે વરસાદને લીધે વોકળાનું પાણી રસ્તા પર આવી જતા હાલાકી
ટંકારા : ગઈકાલે ભારે વરસાદને પગલે ટંકારાના નાના ખિજડીયા ગામમાં આવેલ વોકળાનું પાણી રસ્તા પર આવી ગયું હતું. આથી, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદને કારણે ધુનડા,...



















