મોરબીમાં વધુ એક કોરોના પોઝીટિવ દર્દીનું મોત થતા કુલ મોતનો આંકડો થયો 6 થયો
રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા પહેલા જ વિઠ્ઠલનગરના વૃદ્ધનું સારવાર દરમિયાન મોરબી સિવિલમાં મૃત્યુ થયું
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસો વધવાની સાથે કોરોનાગ્રસ્ત દર્દીના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે સાંજે...
મોરબી અને રાજકોટ હાઇવે પર રૂ. 49 લાખની GST ચોરી પકડાઈ
જીએસટી મોબાઇલ સ્કવોર્ડ સીરામીક માલની હેરફેર કરતા ટ્રકોમાં સઘન ચેકિંગ કરીને 21 જેટલા વાહનોને બિલ વગર ઝડપી લેવાયા
મોરબી : તાજેતરમા મોરબી સીરામીક એકમોનો માલ બીલ વગર જ મોકલાતો હોવાની ફરિયાદો વચ્ચે...
પીપળી રોડને તાત્કાલિક રીપેર કરો : મંત્રી મેરજાએ તંત્રને આપ્યા આદેશ
મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડ જે અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં છે તે તાકીદે રીપેર કરવા માટેની લોકલાગણી અને માંગણીને ધ્યાને
રાખી મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ...
હળવદમાં ચાલતી ખનીજ ચોરી પર ફ્લાઈંગ સ્કોર્ડ ત્રાટકી : ૬ ડમ્પરો ઝડપાયા
ગાંધીનગર ની ટીમએ રૂપિયા ૭૦લાખનો મુદ્દામાલ સીઝ કર્યો
હળવદ : આજે વહેલી સવારે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ ની ટીમ દ્વારા હળવદ પાસેથી રેતી ચોરી કરી લઇ જતા ૬ ડમ્પર ને ઝડપી લેતા ખનીજ...
મોરબીમાં ડિમોલિશન : 100થી વધુ દબાણોનો કચ્ચરઘાણ બોલાવાયો
મચ્છુ 2 ડેમની નાની કેનાલ ઉપરથી સિંચાઈ વિભાગ અને નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવ્યા
મોરબી : તાજેતરમા મોરબી નગરપાલિકા અને સિંચાઈ વિભાગની દ્વારા આજે મોરબી નજીક મચ્છુ 2 ડેમની...



















