મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ખાનપર તથા ચાંચાપરમાં યુવા મતદાર સંપર્ક અભિયાન યોજાઇ...
ભાજપની વિચારધારા સાથે સહમત યુવાનોને કાર્યકર્તા તરીકે પક્ષમાં જોડવામાં આવ્યા
મોરબી : હાલ મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ખાનપર ગામ તથા ચાંચાપર ગામમાં યુવા મતદાર સંપર્ક અભિયાન યોજી ભાજપની વિચારધારા સાથે...
મોરબીમાં કુતરાનો આતંક,પાંચ વાછરડાના બચકા ભર્યા
મોરબીના ખડપીઠ વિસ્તારમા પાંચ વાછરડાને હડકાયું કુતરૂ કરડી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. અને સેવાભાવી લોકો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા
મળતી વિગત મુજબ મોરબીના જેલચોકની બાજુમાં આવેલ ખડપીઠ વિસ્તારમાં...
સોશ્યલ મીડિયાનો ચમત્કાર : પાંચ વર્ષના મૂંગા બાળકનો માતા-પિતા સાથે ભેટો કરાવ્યો!
આજના યુવાનો સોશ્યલ મીડિયામાં સતત વ્યસ્ત રહેતા હોય છે જો કે, તેનો સદઉપયોગ કરતા નથી તે હક્કિત છે પરંતુ સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરવાથી વાંકાનેર તાલુકા પોલીસે પાંચ વર્ષના મૂંગા બાળકનો માતા-પિતા...
11મીથી દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, રાજ્ય સરકારની જાહેરાત
લાયબ્રેરી, બાગ-બગીચા, જીમ્નેશિયમ 50% કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે : ધાર્મિક સ્થાનો પણ ખુલશે
11મીથી અમલવારી
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે...
ટંકારાના ભૂતકોટડા ગામે ઘઉંના ઉભા પાકમાં આગ નો બનાવ
આગમાં બે વિધામાં ઉભેલા ઘઉંનો પાક બળીને ભસ્મીભૂત
ટંકારા : હતાજેતરમા ટંકારાના ભૂતકોટડા ગામે એક ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં બે વિધામાં વાવેલા ઘઉંનો પાક લપેટમાં આવી જતા આ...




















