મોરબીના લાલપર નજીક કન્ટેનર પલ્ટી મારી ગયું, સદનસીબે કોઈ જ જાનહાની નહિ
મોરબી: મોરબીના લાલપર નજીક ગુરુવારે એક કન્ટેનર પલટી મારી ગયું હતું
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ લાલપર ગામ પાસેથી પસાર થતા કન્ટેનરના ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધા બાદ કન્ટેનર...
મોરબીમાં લોકસંપર્ક યોજી પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો
મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સર્કિટ હાઉસ ખાતે લોકપ્રશ્નોને વાચા આપી
મોરબી : આજે મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી...
મોરબીમાં પર્યુષણ પર્વે કતલખાના બંધ રાખવા જૈન સમાજનું આવેદન
મોરબી : મોરબીમાં આજે તા.12 સપ્ટેબરથી 19 સપ્ટેમ્બર દરમિયાન જૈન સમાજનો પર્યુષણ પર્વ શરૂ થઈ રહ્યો હોય સમસ્ત જૈન સમાજ મોરબી દ્વારા સરકારના આદેશ મુજબ આઠ દિવસ માટે મોરબીના તમામ કતલખાના...
મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશ : વધુ 30 જેટલા નાના- મોટા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા
પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરી : લોંખડની ગ્રીલ ઉપર મજબૂતાઈથી લગાવેલા હોર્ડિંગ્સને પણ કટ્ટરથી હટાવાયા
મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન મોડી સાંજથી રાત્રી દરમિયાન પાલિકા અને પોલીસની ટીમો દ્વારા છેલ્લા 20 દિવસથી...
ટંકારા: મીતાણામાં ઝેરી દવા પી લેતા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ
ટંકારા : ટંકારા તાલુકાના મીતાણા ગામમાં એક યુવકે ઝેરી દવા પી લીધી હતી. તેથી, તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજેલ હતું




















