મોરબીના રહેણાંક વિસ્તારમાંથી 84 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
અલગ અલગ બ્રાન્ડનો 25200 રૂપિયાની કિંમતનો દારૂ રહેણાંક વિસ્તારમાંથી મળી આવતા ચકચાર
મોરબી : મોરબી જિલ્લામાંથી એકાદો દિવસ પણ લગભગ દારૂ ન ઝડપાયો હોય એવું બન્યું નથી. વિદેશી દારૂ મોરબીમાં ક્યાંય બનતો...
રાજ્યમાં ફરી મેઘો જામશે ! આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી
મોરબી : હાલ રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે છેલ્લા અઠવાડીયાથી એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રીય થઈ રહી છે, જેના કારણે ફરીથી વરસાદનું જોર...
સરપંચો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરનારા તત્વો વિરુદ્ધ પગલાં ભરવા સરપંચ એસોસિએશનની માંગ
મોરબી : રાજકીય કિન્નાખોરીને કારણે મોરબી જિલ્લામાં સરપંચો વિરુદ્ધ ખોટી ફરિયાદો કરવામાં આવતી હોય આવી ખોટી ફરિયાદો કરનાર તત્વો વિરુદ્ધ કડક પગલા ભરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું...
મોરબી સમગ્ર જિલ્લાની 22 જીનિંગ તથા ઓઇલ મિલોમાં સ્ટેટ જીએસટીનું ચેકીંગ
મોરબીના 15, વાંકાનેરના 5 અને હળવદના 2 એકમોમાં હિસાબોનું ઇન્સ્પેકસન
મોરબી : હાલ સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યવ્યાપી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોરબીની 22 જીનિંગ તથા ઓઇલ મિલોમાં પણ ચેકીંગ કરવામાં...
મોરબી નગર પાલીકા પૂર્વ પ્રમુખ સહિત કોંગ્રેસના જુના આગેવાનો આપમાં જોડાયા
મોરબી : આજરોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની સમીક્ષા બેઠક યોજાયેલ આ સમીક્ષા બેઠક માં આવનારી ચૂંટણી માટે લડાયક રૂપ અપનાવવા નવા મિત્રો આમ આદમી પાર્ટી માં આવી રહ્યા છે. ત્યારે...




















