મોરબીમાં ટ્રકની હડતાળનો આજે ત્રીજો દિવસ હજુ પરિસ્થિતિઓ વિકટ
માલની નુકસાનીની વસૂલાત માટે લેખિત ન મળે ત્યાં સુધી ટ્રક નહિ દોડે: પ્રમુખ
મોરબી: હાલમા મોરબી પંથકમાં આવેલા જુદા જુદા સિરામિકના યુનિટમાંથી ટાઇલ્સનો જથ્થો ભરીને જુદા-જુદા રાજ્યોની અંદર વેપારીઓ સુધીમાં પહોંચાડતા ટ્રક...
ધારાસભ્ય દ્વારા મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં ICT કમ્યુટર લેબ અર્પણ કરાઈ
મોરબી : હાલ મોરબી જિલ્લાની 368 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ICT કમ્યુટર લેબ આપેલ છે. જેમાં 15 કમ્યુટર વિથ ઈયર ફોન,વેબ કેમેરા તેમજ કોટા...
મોરબી : સ્કૂલ ફી ઘટાડવા સરદારવંશી ગૃપની શિક્ષણાધિકારીને રજુઆત
મોરબી : હાલમાં કોરોના સામે આખો દેશ જંગ લડી રહ્યો છે. આવા કપરા સંજોગોમાં કેટલીક ખાનગી સ્કૂલો શિક્ષણ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી હોવાથી આ મામલે ભારે વિરોધ...
મોરબીમાં વડીલો માટે જીવનસાથી પસંદગી મેળો યોજાયો: 100 થી વધુ વડીલો આવ્યા
મોરબી : કુદરતે પુરુષ અને સ્ત્રીને એકબીજાના પૂરક અને સુખદુઃખના સાથી તરીકે જીવન જીવવા માટે સર્જન કર્યું છે અને સમાજની પરંપરા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયને સ્ત્રી-પુરુષો સંસાર જીવનને માણે છે. જોકે જીવનસાથી...
મોરબીનું આકાશ પતંગોથી છવાયું, ઉતરાયણની આનંદભેર ઉજવણી
મોરબી : આજે રંગીલા અને મોજીલા મોરબીવાસીઓ પતંગોત્સવની ધમાલ મસ્તી સાથે ઉજવણી કરી રહ્યા છે. સવાર પડતાની સાથે દરેક મકાનની અગાશીઓ ઉપરથી કાયપો છે ની ચીચીયારીની આંધી ઉઠી છે. આખું...



















