વાંકાનેરમાં ચોર ટોળકી સક્રિય : હાઇવે પર મોટર રીવાઇડીંગ દુકાનના તાળા તૂટ્યા
પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને રાબેતા મુજબ તપાસ હાથ ધરી
વાંકાનેર : વાંકાનેરમાં તસ્કરો સક્રિય થયા હોય તેમ ગત રાત્રીના સમયે વાંકાનેર નેશનલ હાઈવે પર લુહારની ભોજનશાળાની બાજુમાં આવેલ યકીન મોટર રીવાઇડીંગમાં ચોરીની...
વાંકાનેરના ગ્રામ્ય પંથકની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મની ફરિયાદ
વાંકાનેરના ગ્રામ્ય પંથકની સગીરાનું અપહરણ કરી એક ઇસમ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હોય જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
બનાવની મળતી માહિતી...
મોરબીમાં સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના દર્શનનો લાભ લેવા ભક્તોને ખાસ અપીલ
મોરબી : હાલ મોરબીમાં સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞથી માંડીને દરેક પ્રકારના હોમ-હવન યજ્ઞ કરવામાં આવે છે.આથી સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના દર્શન કરવા ભક્તોને આમત્રંણ આપવામાં આવ્યું છે.
સંકલ્પ સિદ્ધ...
માળિયાના મોટાભેલા ગામે આર્મી ટ્રેનીંગ પૂર્ણ કરી ઘરે પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું
માળીયા (મી.) તાલુકાના મોટાભેલા ગામના યુવાન આર્મીની ટ્રેનીંગ પુર્ણ કરી ધરે પરત આવતા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો
માળીયા તાલુકાના મોટાભેલા ગામ ના યુવાન એવા મોઢુતરીયા લાલજીભાઈ નાગજીભાઈના આર્મી ની ટ્રેનીંગ પુર્ણ...
મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ જાણો
મોરબી જીલ્લમાં મેધરાજાની મહેર વરસી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે મેધ મહેર વીરસી રહી છે.મોરબી જિલામાં મોરબી,ટંકારા, વાંકાનેર, માળિયા અને હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ...




















