મંગળવાર : મોરબી જિલ્લામાં વધુ એક કેસ આવ્યો, ટંકારાના નસીતપરનો યુવાન થયો સંક્રમિત
ટંકારા તાલુકાના કુલ કેસની સંખ્યા થઈ 8, જયારે મોરબી જિલ્લાના કુલ કેસ થયા 259
ટંકારા : મોરબી જિલ્લામાં આજે મંગળવારે બપોરે બીજો કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં ગઈકાલે જામનગર લેબમાં પેન્ડિંગ રહેલા...
મોરબીમાં રાખડીઓની વિવિધ વેરાયટીઓનું આગમન : ફોટાવાળી અને મેગ્નેટવાળી રાખડીઓ મનપસંદ
રક્ષાબંધનને લઈને મોરબીની બજારોમાં વિવિધ કલાત્મક રાખડીઓનો ખજાનો
મોરબી : ભાઈ-બહેનના પવિત્ર હેત પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ રક્ષાબંધન તહેવાર હવે નજીકમાં આવી રહ્યો છે. ત્યારે મોરબીની બજારોમાં અવનવી વેરાયટીઓની રાખડીઓ આવી...
મોરબી: મતદાન મથક પર નિયંત્રણો લાદતું જાહેરનામું પ્રસિદ્ધ
મતદાન મથક વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ જેવા સંદેશા વ્યવહારના ઉપકરણો લઇ જવા પર સખ્ત મનાઈ
મોરબી : હાલ આગામી ૬૫ – મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ મતદાનના...
મોરબીના જલારામ મંદિર દ્વારા નાશ માટેના સ્ટીમ મશીનનું રાહત દરે વિતરણ કાર્ય શરૂ
વિતરણ સાંજે ૪ થી ૭ કલાક દરમિયાન કરવામા આવશે
મોરબી : તાજેતરમા સમયમા કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યુ છે, ત્યારે પાણીની વરાળનો નાશ કોરોના સામે લડવામા ઉપયોગી સાબિત થઈ રહ્યો છે.
મોરબી...
મોરબી: ભાજપમાં જોડાયેલા કિશોર ચીખલીયાને હાર્દિક પટેલ દ્વારા માનહાનીની નોટીસ ફટકારાઈ !!
હાલ મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ગઈકાલે જ ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસ પક્ષમાંથી તેઓએ દાવેદારી કરી હતી જોકે ટીકીટ કપાઈ જતા ભાજપમાં જોડાયા હતા તે સમયે મીડિયામાં તેમણે હાર્દિક પટેલ સહિતના નેતાઓ...



















