મોરબીમાં યુવાને 45,000 નો મોબાઇલ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું
મોરબી: મોરબીના સામાકાંઠે બહુચર રસ વાળા કિશનભાઈ મનસુખભાઇ વ્યાસે તેમની દુકાને આવેલ એક મહિલાનો ભુલાઈ ગયેલ કિંમતી મોબાઈલ કિંમત રૂ. 45,000 જે મૂળ માલિકને પરત આપી દઈ પ્રામાણિકતા નું અનોખું...
મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો
: હાલ મોરબીના રામધન આશ્રમ ખાતે મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળના 500 પરિવારે ભાગ લીધો...
મોરબી : ૧૩ વર્ષની કિશોરી માસા-માસીના ત્રાસથી કંટાળી ઘર છોડી નાસી ગઈ
મોરબી: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે પર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા ફેરા કરે છે તેઓ કાંઈ પણ બોલતી નથી...
મોરબીમાં આયોજિત ૨ નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનો લાભ લેતા ૩૨૦ વિદ્યાર્થીઓ
મોરબી: મોરબી ખાતે તા 5 ના રોજ ડો. હસ્તી બેન મહેતાના એક દિવસીય નિદાન તથા ત્રિદિવસીય સારવારનો ૧૨૫ તથા ૧૨૬ બે કેમ્પનું આયોજન બે દાતા સ્વ.ચંદુલાલ ધરમશી શાહ તથા શાંતિભાઈ...
અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બગથળા ગામે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન
મોરબી: હાલ તાલુકાના બગથળા ગામમાં ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામ ૫૦૦ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ પોતાના જન્મસ્થાન ખાતે બિરાજમાન થવાના છે જે દિવ્ય...