મોરબી : સાવસર પ્લોટમાં ઉભરાતી ગટરોને કારણે ગંદકીનું સામ્રાજ્ય
એક મહિનામાં સમસ્યાનું કાયમી નિરાકરણ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
મોરબી : મોરબી શહેરમાં આવેલા સાવસર પ્લોટ વિસ્તારમાં પ્રભાત હોસ્પિટલ પાસેની ગટરની સફાઈ અને મરામત થતી ન હોવાથી ઉભરાતી...
મોરબી: ભારે વરસાદના કારણે ધોવાયેલા માર્ગોનું તાકીદે રીપેરીંગ કરાશે : બ્રિજેશ મેરજા
મોરબી-માળીયા. મી.માં ભરાયેલા વરસાદી પાણી અને પરિસ્થિતિ થાળે પાડવા પૂર્વ ધારાસભ્ય મેરજા અને જિલ્લા ભાજપ પ્રમુખ ગડારા સતત કાર્યશીલ રહ્યા
મોરબી : તાજેતરમા પાછલા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લામાં પણ અનરાધાર...
મોરબી: અકસ્માતમાં પોલીસકર્મીની નજર સામે જ પત્નિનું મોત
મોરબી: તાજેતરમા મોરબીના હરીપર કેરાળા નજીક આજે અકસ્માત સર્જાયો હતો જેમાં એકટીવાને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા એકટીવામાં સવાર પોલીસકર્મીના પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજતા પોલીસબેડામાં શોક વ્યાપી ગયો છે
મોરબીની સીટી પોલીસ...
ટંકારામાં ચાલુ વરસાદે ડામરકામ પુલિયાના કામમાં લોટ-પાણીને લાકડા
પ્રારંભથી જ વિવાદિત પુલિયાના કામમાં લોટ-પાણીને લાકડા રોકવા ઈજનેર બાસીડા તાબડતોબ ટંકારા દોડી ગયા
ટંકારા : મોરબી -રાજકોટ હાઈવેના લોટ-પાણીને લાકડા જેવા કામમાં પંચવર્ષીય યોજનાની જેમ ચાલી રહેલ ઓવરબ્રિજના કામમાં આજે ટંકારામાં...
મોરબી રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડમાં ટ્રકના ટાયરમાં અચાનક આગ લાગી
મોરબી : હાલ મોરબી રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલા બાલાજી કન્ટેનર યાર્ડમાં ટ્રકના ટાયરમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમના ગોહિલ મહેન્દ્રભાઈ,મેર પ્રવિણ ભાઈ, મેટાલિયા હિતેશભાઈ અને નગવાડિયા પિન્ટુભાઈ સહિતના કર્મચારીઓ દોડી...



















