જામનગરમાંથી 3 વર્ષ પહેલા ચોરાયેલ બાઇકનો આરોપી મોરબીમાંથી ઝડપાયો
મોરબી SOG દ્વારા ઇ ગુજકોપ મોબાઇલ પોકેટઅપ-સર્ચ એપ્લીકેશનની મદદથી ગુનો ડિટેક્ટ કરાયો
મોરબી : મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટઅપ-સર્ચ એપ્લીકેશનની મદદથી જામનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો 3 વર્ષ જુની વાહન...
મોરબીનો ઘડિયાળ ઉદ્યોગની સ્થિતિ સામાન્ય થતા બેથી ત્રણ મહિના જેટલો સમય લાગશે
સ્થિતિ સામાન્ય થતા બેથી ત્રણ મહિના જેટલો સમય લાગશે : મની ક્રાઈસીસની સમસ્યા વિકટ બનશે
મોરબી : મોરબીનો વિશ્વ વિશ્વ વિખ્યાત ઘડિયાળ ઉદ્યોગ માટે ખરાબ સમય હવે વીતી ગયો હોય સારો સમય...
વાંકાનેરમાં જુગાર રમતા ચાર શખ્સોની પોલીસ દ્વારા અટકાયત
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોની અટકાયત કરવામાં આવેલ છે. તેમજ કુલ રૂ. 21,900નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
ગઈકાલે તા. 31 મેના...
મોરબી : શનિવારે લેવાયેલા તમામ 57 લોકોના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ
મોરબી : મોરબી જિલ્લામા આરોગ્ય વિભાગ દ્વારા હાલ માસ સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે. જેમાં ગઈકાલે શનિવારના રોજ 51 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના રિપોર્ટ જાહેર થયા છે....
મોરબી જિલ્લામાં દુકાનો સવારે 8થી સાંજે 7 સુધી ખુલ્લી રાખવાની મંજૂરી : કલેકટરનું...
નગરપાલિકા વિસ્તારની બહાર દુકાનો, ઉદ્યોગો અને સંસ્થાઓને સવારે 8થી રાત્રે 8 સુધી ખુલવાની છૂટ
લોક ઈનની સુવિધા ઉપલબ્ધ હોય તેવા સતત ચાલતી પ્રક્રિયામાં સમાવેશ થતા હોય તેવા ઔદ્યોગિક એકમો સતત...














