વાંકાનેરમાં ચોર ટોળકી સક્રિય : હાઇવે પર મોટર રીવાઇડીંગ દુકાનના તાળા તૂટ્યા
પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને રાબેતા મુજબ તપાસ હાથ ધરી
વાંકાનેર : વાંકાનેરમાં તસ્કરો સક્રિય થયા હોય તેમ ગત રાત્રીના સમયે વાંકાનેર નેશનલ હાઈવે પર લુહારની ભોજનશાળાની બાજુમાં આવેલ યકીન મોટર રીવાઇડીંગમાં ચોરીની...
મોરબી: એલીસ વિટ્રીફાઇડ પ્રા.લીમાં વહેલી સવારે આગમાં લાખોનું નુકશાન
પેનલ બોર્ડમાં લાગેલી આગથી લાખોનું નુકશાન.સદનસીબે જાનહાની નથી
મોરબી: લખધીરપુર રોડ પર લાલપરથી આગળ કેનાલના કાંઠે આવેલા એલિસ વિટ્રીફાઇડ પ્રા. લી. નામના સીરામીક કારખાનામાં આજે બુધવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આગ...
મોરબીના શનાળા રોડ પર ભૂગર્ભનું ઢાકણું તૂટી જતા અકસ્માતનું જોખમ
કોઈ અકસ્માત સર્જાય પહેલા જ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ
મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.તેથી પાલિકા...
જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક ભૂચરમોરી મેળાનો આજથી શુભારંભ
જામનગર: આજથી જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક ભૂચરમોરી મેળાનો આજથી શુભારંભ થયો છે ત્યારે આ મેળાનો ઇતિહાસ પણ જાણવા જેવો છે.
જામનગર જિલ્લાના ધ્રોલ નગરથી 2 કિલોમીટરના અંતરે ભૂચર મોરીની ધરા પર...
મોરબીમાં આજે સોમવારે 196 સ્થળે કોરોના વેક્સિન વિતરણ કરાશે
મોરબી: મોરબી જિલ્લામાં આજે સોમવારે મેગા કોરોના વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 196 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
મોરબી જિલ્લામાં આજે સોમવારે અલગ-અલગ 196 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં...