હવેથી લગ્ન પ્રસંગનું પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવું પડશે.. જાણો માહિતી
મોરબી : હાલ ગુજરાત રાજ્યમાં હાલમાં લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીઓના કિસ્સામાં ખુલ્લા સ્થળોએ, બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50%થી વધુ નહીં પરંતુ મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગના આયોજનને મંજૂરી આપવાની જોગવાઇ અમલમાં...
મોરબી રોટરી કલબ તરફથી શાળામાં ૨૦ બેન્ચ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અર્પણ
મોરબી સ્થિત દોશી એમ.એસ અને ડાભી એમ.આર. હાઈસ્કૂલ મહાવીરનગર પંચાસર બાયપાસ ખાતે રોટરી કલબ-મોરબી તરફથી ૨૦ બેન્ચ(બેસવાની પાટલી) વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અર્પણ કરવામા આવી હતી. સાથે-સાથે વૃક્ષારોપણ પણ કરવામાંં આવેલ.જેમા રોટરી...
ટંકારા નજીક ટ્રક અચાનક સળગી ઉઠ્યો
ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા કેબીન ખાખ : ફાયરબ્રિગેડે એક કલાકે આગ કાબુમાં લીધી
મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક અશોક લેલન્ડ ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લગતા મોરબી...
કોરોનાનું નિયંત્રણ કરતી જિલ્લા પંચાયત કચેરી જ પોતે કોરોનાના ભરડામાં !!
મોરબી: ડીડીઓ, બે ડેપ્યુટી ડીડીઓ, પ્રા. શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, ખેતીવાડી અધિકારી અને આરોગ્ય શાખાના અધિકારીઓ ઝપટે
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે ત્યારે કોરોનાનું નિયંત્રણ કરતી જિલ્લા પંચાયત કચેરીમાં...
મોરબીમાં ગરીબ બાળકોને વૈભવી કારમાં ફરવાનો આનંદ આપતી સંસ્થા
મોરબી: મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત પાંચમા વર્ષે આજે વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ખાસ કરીને નાના નાના વાહનોમાં જ અત્યાર સુધી મુસાફરી કરી...



















