મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવા માંગણી
મહાપાલિકાનો દરજ્જો ન મળે તો રોડ-રસ્તા, ડ્રેનેજ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ડેવલોપમેન્ટ પ્લાન મંજુર કરવા સીએમને ભાજપના પૂર્વ પ્રમુખ ગડારાની રજુઆત
મોરબી : હાલ ઔધોગિક રીતે સમૃદ્ધ મોરબી વિકાસ અને વસ્તીની...
મોરારીબાપુ સામે કાર્યવાહી કરવા આહીર સમાજના યુવાનો દ્વારા આવેદન અપાયું
મોરબી : જાણીતા કથાકાર મોરારી બાપુએ ભગવાન શ્રીકૃષ્ણ તથા એમના વંશજો વિશેની ટિપ્પણીનો વિવાદ પૂર્ણ થવાનું નામ નથી લેતો. આ મામલે આજે મોરબીના આહીર સમાજના યુવાનો દ્વારા જિલ્લા કલેકટરને આ આવેદનપત્ર...
મોરબીનું ઘૂંટુ ગામે આવેલ કોવિડ સેન્ટરમાં ભયંકર ગંદકી : દર્દીઓ ત્રાહિમામ
મોરબી: મોરબીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને રાખવા માટે ઘુટુ રોડ પર આવેલા નવા આઈટીઆઈ ખાતે આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે
જેમાં આ આઇસોલેશન વોર્ડમાં કોરોનગ્રસ્ત દર્દીને કોર્નટાઈન રાખવામાં આવે છે પરંતુ કોરોનગ્રસ્ત દર્દીને...
મોરબી અને માળિયામાંથી વરલી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા
મોરબી તાલુકા પોલીસે અને માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર ગામની સીમ, સોરીસો ચોકડી પાસેથી અને ખાખરેચી ગામના પાટીયા પાસે વરલી ફીચરનો જુગાર રમતા એક એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી જુગારનું...
મોરબીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલોની કાલે હડતાલ
સ્ટાફ ઘટ, સર્વર ઠપ્પ સહિતના પ્રશ્નો મામલે વકીલોએ હળતાલનું શસ્ત્ર ઉગામયુ : જરૂર પડે તો અચકોસ મુદતની હડતાલની ચીમકી
મોરબી : મોરબીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકિલો આવતીકાલે હડતાલ ઉપર ઉતરી જશે. સબ...




















