મોરબીમાં સબ જેલના બે કાચા કામના કેદીઓએ પણ ધોરણ ૧૨ ની પરીક્ષા ઉતીર્ણ કરી
ધોરણ ૧૦ માં પણ એક કેદી પરીક્ષા ઉતીર્ણ કરી ચુક્યો છે
આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે તો સાથે જ મોરબીની સબ...
વાંકાનેર : અજાણ્યા વ્યક્તિ સાથે ફોનમાં વાત કરી ઘરેથી ચાલ્યા ગયા બાદ આધેડ ગુમ
વાંકાનેરના રહેવાસી વિપ્ર આધેડને આજે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ ઘરેથી નીકળી ગયા હતા અને બાદમાં પરત નહિ ફરતા પરિવારે શોધખોળ ચલાવી હતી અને કોઈ પત્તો નહિ લાગતા પોલીસને આ મામલે...
ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા શનિવારે અન્ડર-16 ક્રિકેટ ટીમનું સિલેક્શન
મોરબી : હાલ ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા 2020-21ની સીઝન માટે શનિવારે અન્ડર-16 ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે. આ સિલેક્શન આગામી તા. 6ના રોજ બપોરે 9-30થી 12-30 વાગ્યા સુધી એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી,...
વાંકાનેર : ગાંજાના આરોપીની જામીન અરજી મંજુર કરાઈ
વાંકાનેર : વાંકાનેરના રિઝવાન અયુબભાઇ પાસેથી ગાંજો મળી આવતા તેની ઉપર એનડીપીએસ એક્ટ, સેક્શન 20(a) અન્વયે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. જેની સામે આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી મંજુર...
મોરબીમાં રોમિયોગીરી કરતા ઝડપાયેલા શખ્સ પાસે રિકન્ટ્રક્શન કરાવતી પોલીસ
મોરબી : મોરબીની અવની ચોકડી નજીક સરાજાહેર યુવતીની છેડતી કરનાર આરોપીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવી સરઘસ કાઢતા બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને રોમિયોને...




















