મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ
મોરબી : હાલ મોરબી ખાતે કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ અગ્રણીઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મોરબીમાં સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સેવાદળ...
મોરબી : નવેમ્બરમાં કોરોના બેકાબુ બન્યો, 458 નવા કેસ સાથે 36 દર્દીને ભરખી ગયો
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 162 જેટલા કોરોના પોઝિટિવ દર્દીના મોત નિપજ્યા
તેમજ નવેમ્બરમાં 458 નવા કેસ સામે 387 દર્દી કોરોનામાંથી સાજા થયા, રિકવરી રેટ પણ ઘટ્યો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના વાયરસનું...
મોરબી નગર પાલિકાની ચૂંટાયેલી બોડીનો વિદાય સમારંભ યોજાયો : નવનિયુકત વહીવટદારને એમ્પ્લોય યુનિયન દ્વારા...
પાલિકાની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી સત્તાનું સુકાન પણ હવે વહીવટદારના હાથમાં
મોરબી : હાલ સ્થાનિક સ્વરાજ્ય સહિત રાજ્યની મહાનગર પાલિકાઓની ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થતાં અને ચૂંટણી યોજવાનું હાલની પરિસ્થિતિમાં પ્રતિકૂળ...
મોરબીના શનાળા રોડ પરની લાયન્સનગર પ્રા. શાળા પાસે ગટરના પાણી ભરાવની સમસ્યા
હાલ મોરબીના શનાળા રોડ પર આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળા પાસે ગટરના પાણી ભરાયેલા રહેતા શાળાએ આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગટરના...
મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોકન માટે સેક્શન (લોગીન) ચાલુ કરવા માંગ
મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશને સબ રજિસ્ટ્રારને રજુઆત કરી
મોરબી : મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાલ દસ્તાવેજોની નોંધણીની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે લોકડાઉનને ધ્યાને રાખીને આ કચેરીમાં ભીડ ન થાય તે...



















