મોરબીમાં રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ નહિ મળે તો કાનૂની લડતની તૈયારી
મોરબીમાં ચારેબાજુ રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય હદે વધી ગયો છે શહેરના મુખ્ય માર્ગો પર ઢોર અડીંગો જમાવી બેસતા હોય છે
જેથી ટ્રાફિકની સમસ્યા ઉપરાંત અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે મોરબીના સામાજિક...
મોરબીના માધાપર વિસ્તારમાં પાણીનો નિકાલ ના થતા હાલાકી
મોરબી શહેરના માધાપર વિસ્તારની અંદર છેલ્લા ચાર દિવસથી વરસાદી પાણી ભરાયા છે અને છેલ્લા એક મહિનાથી ગટરના પાણી સમગ્ર વિસ્તારમાં ભરાયેલા છે તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં...
માળીયા પાસે પલ્ટી ગયેલી કારમાંથી દારૂ મળી આવતા ગુન્હો નોંધાયો
માળીયાના વેજલપર નજીક ઈનોવા કાર પલટી મારી ગઈ હોય જે કારમાં દારૂ ભરેલ હોય જે બનાવ મામલે માળીયા પોલીસે અકસ્માત તેમજ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે
માળીયાના વેજલપર જુના ઘાંટીલા નજીક...
મોરબીના વિદ્યુત સ્મશાનના વિવાદનો ઉકેલ, હવે કોરોના દર્દી માટેની અનામત ભઠ્ઠીનું સંચાલન પાલિકા કરશે
વિદ્યુત સ્મશાનના ટ્રસ્ટની બેઠકમાં લેવાયો નિર્ણય : કોરોનાના દર્દીની અંતિમવિધિ માટે અલગ ગેટથી એન્ટ્રી મળશે
મોરબી : મોરબીના વિદ્યુત સ્મશાનમાં કોરોનાના દર્દીની અંતિમ વિધિ માટે આનાકાની કરાયા બાદ સર્જાયેલો વિવાદ હવે સમ્યો...
મોરબીમાં નાના વેપારીઓને પાન-બીડીના માલની અછત , હોલસેલ વેપારીઓ દ્વારા કાળાબજાર ?
કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં પાનમાવાની દુકાનો બંધ હતી જોકે હવે છૂટ મળી છે છતાં વેપારીઓ વેપાર કરી સકતા નથી કારણકે હોલસેલ વેપારીઓ દુકાન ખોલતા ના હોય અને બંધબારણે કાળાબજારી કરતા હોવાના...



















