મોરબી જિલ્લાના 2 પીઆઇની અન્ય જિલ્લામાં બદલી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો ઘાણવો નીકળ્યો
મોરબી : રાજ્યના ગૃહવિભાગે ગુજરાતના જિલ્લાઓમાં ૪૭ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતર જિલ્લા બદલીના હુકમો કર્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાંથી પણ બે પીઆઇની અન્યત્ર...
મોરબી : કોરોનાગ્રસ્ત તબીબનું સારવાર દરમિયાન મૃત્યુ થતા મૃત્યુઆંક થયો 16
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સાથે કોરોનાના દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેમાં મોરબીના વૃદ્ધ તબીબે આજે...
મોરબી સહિત રાજ્યના 36 શહેરોમાં મીની લોકડાઉન ત્રણ દિવસ લંબાવાયું
મંગળ, બુધ અને ગુરુવારે પણ રાત્રિ કર્ફ્યૂ : વાવાઝોડાના કારણે ત્રણ દિવસ રાત્રી કર્ફ્યૂ પણ લંબાવાયો : ત્રણ દિવસ બાદ નવો નિર્ણય પણ જાહેર કરાશે
મોરબી : હાલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના...
મોરબી : માનસિક બીમારીથી કંટાળી મહિલાનો અગ્નિસ્નાન કરી લીધું
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વિધુત સોસાયટીમાં રહેતા મહિલાએ આજે અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો.બી ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું...
મોરબીના કાલિકા પ્લોટમાં રોડના અધૂરા કામ બાબતે મહિલાઓનો પાલિકામાં મોરચો
રોડ ખોદી નાખ્યા બાદ કોઈ કામગીરી ન કરાતા ભૂગર્ભ-શૌચાલયના પાણી ઉભરાતા હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલી
મોરબી : હાલ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલા જલાલ ચોકના રોડનું કામ અધૂરું છોડી દેવા મામલે સ્થાનિક...



















