વાંકાનેર : હસનપરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામમાં ત્રણ શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 2,300 જપ્ત કર્યા છે.
ગઈકાલે તા. 16ના રોજ હસનપર ગામમાં શક્તિપરા ઢોળા...
આજથી પૌરાણિક જડેશ્વર મેળાનો શુભારંભ
હાલ મહત્વનું છે કે જડેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે આ મેળો યોજાય છે આ મેળો આજે એટલે કે રવિવારે અને આવતીકાલે સોમવારે એમ બે દિવસ ચાલશે...
મોરબીના ખરાબ રોડની દયનીય સ્થિતિ સુધારવા સામાજિક કાર્યકરોની રજૂઆત
મોરબી : મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા અને જગદીશભાઇ બાંભણીયાએ મોરબીના તમામ રોડની દયનીય સ્થિતી અંગે જિલ્લા કલેક્ટર તથા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરેલ છે.
આ રજૂઆત અનુસાર મોરબીના...
મોરબી : કેનાલોમાં પાણી છોડતા ગામડાંઓમાં તળાવો ભરાવાની શક્યતા
મોરબી : નર્મદા સૌની યોજનાની પાઇપ લાઇન દ્વારા વીરપર, લજાઈ, પંચાસર, બગથળા, બિલિયા સહિતના મોરબીના ગામોમાં પાણી પહોંચશે. ખેતીની જમીનમાં સિંચાઇ માટે પાણી છોડાતા ખેડૂતોને મોટી રાહત મળી હતી. સાંસદ મોહનભાઈ...
માળીયામાં મજાક કરવા મામલે યુવાન ઉપર બે શખ્શો દ્વારા હુમલો
બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ
માળીયા : માળીયા મિયાણામાં પંચરની દુકાને બેઠેલા મિત્રો વચ્ચે મસ્તી કરવામાં વાત વણસી જતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે...


















