મોરબી જિલ્લા કલેકટર માકડીયાની બદલી : નવા કલેક્ટર તરીકે જે.બી પટેલ
મોરબી : રાજ્ય સરકારે ગંજીપો ચિપીને IAS અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. જેમાં મોરબીના જિલ્લા કલેકટર આર.જે. માંકડીયાને ગાંધીનગર સચિવાલય ખાતે મુકવામાં આવ્યા છે જ્યારે મોરબીના નવા જિલ્લા કલેકટર તરીકે હાલ...
હળવદની કંપનીમાંથી ૪પ શ્રમિકોને મેડીકલ ચેકઅપ માટે મોરબી ખસેડાયા
હળવદના ખાનગી એકમમાં ત્રણ દિવસ પહેલા કોંગો ફીવરના ત્રણ શંકાસ્પદ કેસો નોંધાયા હતા.જેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
હતા ત્યારે હળવદમાં બે કોંગો ફિવરના કેસો નોંધાતા મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી...
વાંકાનેર નજીક બાળકના અપહરણના કેસની તપાસ એલસીબી અને એસઓજીને સોપાઈ
અગાઉ પણ છ વર્ષ પહેલાં પણ આજ જગ્યાએથી અપહૃત બાળકના કૌટુંબિક ભાઈ થતા અન્ય એક બાળકનું પણ અપહરણ થયું હતું
વાંકાનેર : વાંકાનેર પાસે આવેલ દેવાબાપાની જગ્યાએથી શ્રાવણ માસ અનુસંધાને ભજનના પ્રોગ્રામમાંથી...
વાંકાનેર સીટી પોલીસ ડી સ્ટાફે વરલીનો જુગાર ઝડપ્યો : કુલ ૮૦૮૦ ના મુદ્દામાલ સાથે...
વાંકાનેર સીટી પોલીસનાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા અમૃતભાઈ પટેલ, અરવિંદભાઇ ઓળકીયા અને સંજયસિંહ જાડેજા માર્કેટ ચોક ખાતે ખાનગી તપાસમાં હતાં તે દરમ્યાન પતાળીયા પુલ ઉપર જાહેરમાં વરલી ફિચરના આંકડા લખતા અને...
મોરબીમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
વડાપ્રધાન દ્વારા દિલ્હી ખાતેથી લોન્ચ કરાયેલ ફીટ ઇન્ડિયા કાર્યક્રમને વિદ્યાર્થીઓએ નીહાળ્યો
મોરબી : સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે મોરબીમાં પણ જિલ્લા કક્ષાની ઉજવણી નવજીવન ન્યુ એરા પબ્લીક...


















