મોરબીમાં જુગાર રમતા ૧૧ ની ૯૪ હજારની રોકડ સાથે અટકાયત
મોરબી બી ડિવિઝન પોલીસે શહેરના સામાકાંઠે આવેલ વિસ્તારમાં સોઓરડી તેમજ ત્રાજપર ખારીમાં અને નવલખી રોડ ઉપર રણછોડનગરમાં એમ જુદીજુદી ત્રણ જગ્યાઓએ જુગાર અંગે રેડ કરી હતી જે દરમિયાન જુગાર રમી રહેલા...
રાફળેશ્વરના મેળામાં ઘૂઘરા વેંચતા રાજકોટના યુવકનું હાર્ટએટેક આવી જવાથી મોત
શ્રાવણ માસના અંતિમ દિવસોમાં રાફળેશ્વર ખાતે ચાલી રહેલા અમાસના મેળામાં ઘૂઘરા-સમોસા વેંચતા રાજકોટના યુવકનું ગભરામણ થઈ શ્વાસ રૂંધાઇ જવાથી મોત નીપજ્યું છે. ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી...
વાંકાનેરમાં ધોળા દિવસે કારના કાચ તોડીને સાડા ત્રણ લાખની ચોરી..!
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર રેલ્વે બ્રિજથી થોડા આગળ ભાટીયા સોસાયટીના ગાયત્રી ટ્રાન્સપોર્ટની સામે નેશનલ હાઈવે પર એક સ્વીફ્ટ કાર GJ 13 AB 2121ના કાચ તોડીને ગાડીમાંથી સાડા ત્રણ લાખ...
માળીયા (મી.) નજીક 12 વર્ષ પહેલાં થયેલી 8.90 લાખની આંગડિયા લૂંટનો ફરાર આરોપી ઝડપાયો
માળીયા (મી.) : મોરબીના માળિયા મીયાણા નજીક હાઇવે પર 2007ની સાલમા એટલે છે 12 વર્ષ અગાઉ રૂા.8.90 લાખના મુદ્દામાલની આંગડીયા પેઢીના ચાર થેલાની લુંટનો બનાવ બન્યો હતો. જેમાં જે તે સમયે...
હળવદ : સુસવાવ ગામે યુવાનનું ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત
હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા યુવાનનું ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે...


















