Wednesday, August 12, 2026
Uam No. GJ32E0006963

BREAKING NEWS : રંગપર ગામ નજીક યુવાનની હત્યા

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ નજીક મોડી સાંજે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં તિક્ષણ હથિયાર વડે ટીનએજ યુવકની હત્યા કરવામાં આવી છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ રંગપર ગામ નજીક...

મોરબીના સરવડ માં પટેલ ગૃપ દ્વારા અને કુંતાસીમાં પણ મિત્રમંડળ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય...

(રિપોર્ટ: હરેશ વિલપરા)  મોરબી: મોરબીમાં જુદી જુદી જગ્યાઓએ જન્માષ્ટમીની ઉજવણીઓ થઇ હતી તેમાની એક મોરબીના સરવડ ગામે પટેલ ગૃપ અને કુંતાસી ગામે મિત્રમંડળ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં મટકીફોડ...

મોરબીના રવાપર રોડ પર વૃદ્ધને પાંચ શખ્સોએ માર માર્યો

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર ગામના રહેવાસી મગનભાઈ કાનજીભાઈ ભટાસણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સંબંધીનો દાળો ખાવા ઉમા હોલમાં ગયા હોય ત્યારે આરોપી ધનજીભાઈ કાનજીભાઈ ભટાસણા, રસિકભાઈ...

મોરબીમાં કોમી એકતાના દર્શન : મુસ્લિમ બિરાદરે બાળકૃષ્ણને પારણે ઝુલાવ્યા

મોરબી : મોરબીના સોઓરડી વિસ્તારમાં આવેલ મુખ્ય ચોકમાં ગઈકાલે રાત્રે બાર વાગ્યે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ વિસ્તારના સદાય ભાઈચારો અખંડ રાખતા મુસ્લિમ બિરાદરે બાળકૃષ્ણને પારણે...

મોરબી : જન્માષ્ટમીની શોભાયાત્રામાં ૫૦૦૦ લોકોને ફરાળનો પ્રસાદ અપાયો

મોરબી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી ની શોભાયાત્રા દરમિયાન નગરજનો માટે ફરાળ પ્રસાદની વ્યવસ્થા કરવામા આવી હતી મોરબી : શ્રી કૃષ્ણ જન્મોત્સવ ના વધામણા કરવા શહેરીજનો મા અનેરો...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...