Monday, August 10, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી : લાતીપ્લોટમાં નિભર તંત્રના પાપે હજુ પાણી ભરાયેલા રહેતા ભારે હાલાકી

લાતીપ્લોટ 7 નંબર હજુ પાણીમાં ગરકાવ : કારખાનાઓમાં પાણી ઘુસી જતા ઉધોગકારોને પડતી ભારે મુશ્કેલી : લાતીપ્લોટ વરસાદી પાણી ભરાવવની કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ મોરબી : મોરબીમાં 10 ઓગસ્ટના રોજ ભારે...

મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 17મીએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

ગુજરાતમાં પ્રથમ વખત મોરબીમાં નવ નિર્માણ થનાર બ્રહ્મપુરી સોસાયટીના પ્લોટ વિતરણનો ડ્રો અને તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ તેમજ બ્રહ્મચોર્યાસીનો કાર્યક્રમ યોજાશે મોરબી : ગુજરાતમાં સૌપ્રથમ વખત મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નહિ...

મોરબીના બેઠાપુલ નજીક જર્જરિત દીવાલનું ડીમોલેશન શરૂ

રાતભર ડીમોલેશનની કામગીરી ચાલશે : ડે. કલેકટર સહિતના અધિકારીઓ અને પોલીસની હાજરી મોરબી : મોરબીના બેઠાપુલ નજીક આવેલી જર્જરીત દીવાલને પાડવા માટે જિલ્લા કલેકટરે મંજૂરી આપતા આજે સાંજથી ડીમોલેશનની કામગીરી શરૂ કરી...

મોરબીના રાજવી પરિવાર દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન કરાયું

મોરબી : મોરબીના રાજવી પરિવાર દ્વારા જાંબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિહ જાડેજાનુ સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે પડધરી, મોરબી અને ટંકારાના રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ટંકારાના પોલીસ જવાન પૃથ્વીરાજસિંહે...

મો૨બીના પીપળી ૨ોડ ઉપ૨થી ચો૨ાઉ બાઈક સાથે એક ઝડપાયો

મો૨બી એલસીબી-પે૨ોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે જેતપ૨-પીપળી ૨ોડ ઉપ૨ સોમનાથ પેટ્રોલ પંપ નજીક નંબ૨ પ્લેટ વગ૨ના બાઈક સાથે નીકળેલા જયંતિ કાનજી માથાસુ૨ીયા દેવીપૂજક(ઉ.વ.૨૦) હાલ ૨હે. બેલા (૨ંગપ૨) તા. જી. મો૨બી મુળ ૨હે....
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...