મોરબી: યોગ દિવસની ઉજવણી ઘરે બેઠા કરવા મોરબી જિલ્લા કલેક્ટરનો પ્રજાને અનુરોધ
મોરબી : ભારત સરકારના આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા દર વર્ષે તા. ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત, આ વર્ષે કોરોના મહામારીના કારણે YOGA AT...
Exclusive: મોરબીના રંગપર બેલા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો
મોરબી: મોરબીના રંગપર બેલા નજીક અત્યારે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર મોરબીના રંગપર બેલા નજીક અત્યારે મોડી સાંજે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ...
પ્રમાણિક : મોરબીમાં બે ભાઈઓએ રસ્તે મળેલો મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો
મોરબી : હાલ મોરબીમાં રસ્તેથી એક કમતી મોબાઈલ મળ્યા બાદ બે ભાઈઓએ એ મોબાઈલના મૂળ માલિકને પરત સોંપીને પોતાની પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ આપ્યું હતું.
મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા અને સીરામીક ટાઇલ્સના વેપારી...
માળીયા (મી.) : નવા ગામમાં ટ્રક પરથી પડી જતા મજૂરનું મોત
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવા ગામમાં એક મજૂર ટ્રક પરથી પડી ગયા હતા. જેના કારણે ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
રાજકોટ તાલુકાના બેડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા...
મોરબીમાં મચ્છીપીઠ બાદ ખાટકીવાસમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવાયું
મોરબી: આજે મચ્છીપીઠમાં થયેલી જૂથ અથડામણ અને આ દરમ્યાન પોલીસકર્મી પણ ઘાયલ થતાં પોલીસે ગેરકાયદે દબાણો પર ઘોંસ બોલાવવાનું શરૂ કર્યું હતું. મોરબી પાલિકા સાથે સયુંકત ઓપરેશનમાં ગેરકાયદે મકાનો, દુકાનો, છાપરા,...



















