વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર પલટ્યું : સદનસીબે જાનહાની ટળી
ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો : સદનસીબે કોઈ જાનહાની નહીં
વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નેશનલ હાઇવે પર લીંબાળાની ધાર નજીક ટ્રેલર પલટી ખાઈ ગયું હતું. ટ્રેલરની બ્રેક ફાઈલ થઇ જતા અકસ્માત...
મોરબી: આઈએમએએ શહેરના માર્ગો ઉપર સ્કૂટર રેલી કાઢી જીતુ સોમાણી વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર
ર્દીઓ માટે ભગવાન એવા ડોક્ટર પણ સલામત રહ્યા નથી અને જેથી કરીને ડોકટરોના રક્ષણની માંગ સાથે આજે મોરબી આઈએમએ શાખાના પ્રમુખ ડો.કેતનભાઈ હિન્ડોચા, મંત્રી ડો.અમિતભાઈ ધુલેની આગેવાનીમાં રવાપર રોડ ઉપર આવેલ...
મોરબીમાં ત્રણ વર્ષ અગાઉ ૩.૭૯ લાખની ઉચાપત કરનાર સબ પોસ્ટ માસ્તર ધરપકડ
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ પી.પી.ડબ્લ્યુ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે ત્રણ વર્ષ પહેલાં રૂ.3.78 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાયા બાદ બી ડિવિઝન પોલીસ આરોપી સબ પોસ્ટ માસ્તરની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી...
મોરબી: વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા પટેલ સોશિયલ ગૃપ દ્વારા રક્તદાનકેમ્પ
મોરબી: વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા પટેલ શોશિયલ ગૃપ દ્વારા રક્તદાનકેમ્પ નું આવેલછે વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા પટેલ શોશિયલ ગૃપ દ્વારા આગામી તા. 5 ને સોમવારે એલ.ઈ કોલેજ રોડ પાર અગ્નેશ્વર મહાદેવના...
મોરબીના જાંબુડિયા ગામે તસ્કરો દુકાનના પતરું તોડીને કોલગેટ, સાબુ, તેલ, બ્રિસ્ટોલ ચોરી ગયા!
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા ગામે તસ્કરોએ કિરાના સ્ટોરની દુકાનને નિશાન બનાવી હતી અને દુકાનનું છાપરૂ તોડી સાબુ, તેલ, કોલગેટ, બ્રિસ્ટોલ અને રોકડ રકમની ચોરી હતી જેથી કરીને દુકાનદારે ફરિયાદ નોંધાવતા...