હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે જયેશ પટેલે ચાર્જ સંભાળ્યો
હળવદ નગરપાલિકા પ્રમુખ અંગત કારણોસર રજા પર હોય જેથી નગરપાલિકા પ્રમુખનો ચાર્જ જયેશ પટેલને સોપવામાં આવ્યો છે
હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે હાલ હીનાબેન રાવલ કાર્યરત છે જેઓ અંગત કારણોસર રજા પર હોય...
મોરબી સબજેલ ખાતે સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું
મોરબી : આજે તારીખ 7 ઓક્ટોબરના રોજ મોરબી સબ જેલ ખાતે સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અધિક પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહિવટ, ગુજરાત રાજ્ય, અમદાવાદના ડો. શ્રી કે.એલ.એન.રાવના...
મોરબી-માળિયા બેઠક માટે ભાજપ તરફથી બ્રિજેશ મેરજાના નામની સતાવાર જાહેરાત કરાઈ
તા.13 અથવા 14એ ફોર્મ ભરે તેવી સંભાવના
મોરબી : હાલ મોરબી- માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા સતાવાર રીતે બ્રિજેશ મેરજાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ભાજપે અન્ય છ બેઠકોના...
મોરબીમાં 5 લાખની વસ્તી વચ્ચે માત્ર 5 જાહેર યુરિનલ…છતાં નાગરિકોને દંડ ફટકારાય છે!
મોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં કોર્પોરેશને જાહેરમાં લઘુશંકાની મનાઈ ફરમાવી જાહેરમાં લઘુશંકા જતા લોકોને દંડ ફ્ટકારવાની સાથે આવા નાગરિકોના ફોટો હોર્ડિંગ્સમાં પ્રસિદ્ધ કરવાનું શરૂ કરતા લોકોમાં વિરોધ જોવા...
મોરબી: ઇમ્પીરિયલ હાઇટ્સ ગૃપ દ્વારા ગૌશાળાના લાભાર્થે આગામી તા. ૨૭ ના રોજ રામમંડલ યોજાશે
*(પરેશ મેરજા દ્વારા)* મોરબી: મોરબીના ઇમ્પીરિયલ હાઇટ્સ ગૃપ દ્વારા મોરબીના કેનાલ રોડ નજીક આવેલ અવની ચોકડી જય અંબે નગર-૨ સોસાયટી માં ભવ્ય રામમંડલનો કાર્યક્રમ યોજાનાર છે જે તદ્દન ગૌશાળાના લાભાર્થે જ...



















