મોરબી: દિવાળીના તહેવારોમાં આગ-અકસ્માત નિવારણ હેતુ મોરબી ફાયર વિભાગ સજ્જ
મોરબી : હાલની કોરોના મહામારીને લઈને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની તાકીદ મુજબ ફટાકડા ફોડવાથી ઉત્તપન્ન થતા પ્રદુષણને કારણે કોરોના સંક્રમિત દર્દીઓ અને ખાસ કરીને વૃદ્ધો-બાળકોને વધુ તકલીફ થવાની સંભાવના હોવાથી ફટાકડા...
મહાશિવરાત્રીએ માંસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાની બજરંગ દળની માંગ
તાજેતરમા હિંદુ સમાજના પવિત્ર તહેવાર મહાશિવરાત્રીના દિવસે મોરબીના જાહેર માર્ગોપર વેચાતા માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી બજરંગ દળ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.
આ અંગે જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનમાં...
સારા વરસાદના સંકેત ! મોરબીમાં ટીટોડીએ 15 ફૂટ ઉંચાઈ પર 5 ઈંડા મૂક્યા
મોરબી: હાલ ચોમાસું બેસવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીમાં ટીટોડીએ મૂકેલા ઈંડા પરથી આનંદના સમાચાર આવ્યા છે. મોરબીના વીસીપરા વિસ્તારમાં ટીટોડીએ ઈંટના ભઠ્ઠા પર જમીનથી 15 ફૂટ ઉંચાઈ...
મોરબી : સૂર્યમુખી હનુમાન મંદિરમાં નાના બાળકો દ્વારા બનાવાયેલી શિવગુફા બની આકર્ષણનું કેન્દ્ર
મોરબી : હાલ પવીત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. લોકો ભોળાનાથને રીઝવવા બીલીપત્રો અને જળ અર્પણ કરતા હોય છે. આ માસ દરમિયાન મંદિરોમાં નવી-નવી પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. જે આકર્ષણનું...
મોરબી: સતત ૨૪ કલાક લોહીની જરૂરિયાત પૂર્ણ કરનાર યુવા આર્મી ગ્રુપનો ત્રીજા વર્ષમાં પ્રવેશ
મોરબી: તાજેતરમા મોરબીનુ યુવા આર્મી ગ્રુપ કે જેમાં મહિલા તથા પુરુષ સભ્યો મળીને હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેટના ધ્યેય થકી મોરબીની સરકારી તથા તમામ પ્રાઇવેટ હોસ્પિટલના દર્દીના પરીજનોની કોઈપણ બ્લડ ગ્રુપની...




















