Monday, June 29, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં રમઝાન ઇદની હર્ષોલ્લાસભેર ઉજવણી, ઇદનું ભવ્ય ઝુલુસ નીકળ્યું

તમામ મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઇદની મુબારકબાદી આપી મોરબી : હાલ મોરબીમાં આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને રમઝાન ઈદની...

મોરબીમા ફરી ત્રણ મહિનાના એગ્રીમેન્ટના આધારે ગેસ અપાતા સીરામીક ઉદ્યોગોને કરોડોનું નુકશાન

મોરબીના સીરામીક ઉદ્યોગોને ફરી ત્રણ મહિનાના એગ્રીમેન્ટના આધારે ગેસ આપવામાં આવતા સીરામીક ઉદ્યોગકારો લાલઘુમ થઈ ગયા છે. જો કે અગાઉ આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજુઆત થતા મુખ્યમંત્રીની સૂચનાથી એક મહિનાનો એગ્રીમેન્ટ...

તંત્રની બલિહારી: મોરબીના વાવડી રોડ પર કાર ગટરમાં ખાબકી

મોરબી : હાલ મોરબીના વાવડી રોડ પર કાર ગટરમાં ખાબકી ગઈ હતી. આ બનાવના પગલે સ્થાનિકોમાં નગરપાલિકાની બેદરકારી સામે રોષની લાગણી ફેલાય છે. મોરબીના શહેરના મોટા ભાગના રોડ પર મસમોટા ખાડાઓ અને...

મોરબીના ઉમા ટાઉનશીપમાં શનિવારે પીપળી ગામના પ્રખ્યાત રામામંડળનો કાર્યક્રમ

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે તા. ૧૮ ને શનિવારના રોજ રાત્રીના ૮ કલાકે પીપળીના પ્રખ્યાત જય નકળંગ ધણી રામા મંડળનો કાર્યક્રમ યોજાશે જેમાં રામદેવજી મહારાજના જન્મથી સમાધિ સુધીનું આખ્યાન રજુ કરવામાં આવશે....

મોરબીમાં કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દી સહિત 58ના સેમ્પલ લેવાયા : ગઈકાલના તમામ રિપોર્ટ...

મોરબી : મોરબીમાં આજે કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દી નોંધાયા છે. આ બન્ને દર્દી સહિત કુલ 58 લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. બીજી બાજુ રવિવારના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...