Saturday, June 6, 2026
Uam No. GJ32E0006963

ટંકારા : 2 મહિલા સહિત 5 જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા

કુલ 294450 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરતી ટંકારા પોલીસ ટંકારા : ટંકારાપોલીસના પેટ્રોલિંગ દરમ્યાન ધુનડા-સજનપર રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 મહિલા અને ત્રણ પુરુષને ઝડપી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા...

મોરબીમાં બોગસ ચૂંટણી કાર્ડ કાઢી આપવાનું કૌભાંડ : ઝેરોક્ષની દુકાનવાળા સામે ફરિયાદ

ઝેરોક્ષની દુકાનવાળાએ રૂ. 100માં બોગસ ચૂંટણી કાર્ડ કાઢી આપ્યું ‘તું : બી ડિવિઝન પોલીસે નાયબ મામલતદારની ફરિયાદના આધારે તપાસ આદરી મોરબી : મોરબીમાં બોગસ ચૂંટણીકાર્ડ કાઢી આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ...

માળીયા (મી.) ના તરઘરી ગામે ત્રણ ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી

(કાંતિલાલ ફુલતારીયા) મોરબી: મોરબીના માળીયા (મી) તાલુકાના તરઘરી ગામે આજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી ફરી એકવાર જગતનો તાત ખુશ થઈ ઝૂમી ઉઠ્યો હતો લાંબા સમયની ઇંતેજારી બાદ...

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ઉકરડા મુક્ત અભિયાન ની વારંવાર રજુઆત કરવા છતા કોઈ તંત્રે કાર્યવાહી નહી કરતા આમ આદમી પાર્ટીએ ઉપવાસ આંદોલન છેેડ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અન્વયે ઉકરડા નાબૂદી...

વાંકાનેરમાં જંતુનાશક દવાની દુકાનમાંથી રોકડા ૬૫ હજારની ચોરી

વાંકાનેરના જીનપરા રોડ ઉપર આવેલ ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર નામની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી હતી અને આ દુકાનની અંદર પ્રવેશ કરીને તસ્કરો કુલ મળીને રોકડા ૬૫ હજારની ચોરી કરી ગયેલ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...