મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ નબળા રોડના કારણે ફરી અકસ્માત સર્જાયો !
મોરબી : હાલ મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાછળ રોડની કડ છેલ્લા ઘણા સમયથી જોખમી બની છે. તેને પાલિકાએ રીપેર ન કરતા આજે એક રિક્ષાને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે.
મોરબીના જુના...
મોરબી નગરપાલિકા વોર્ડ નં. 2માં ભૂગર્ભ અને સ્ટ્રીટ લાઇટ પ્રશ્ને ‘આપ’ દ્વારા આવેદન
મોરબી : મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 2 માં આવેલ રોહિદાસપરા વિસ્તારના આંબેડકર કોલોનીમાં ભૂગર્ભ અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના વોર્ડ ૨ના પ્રમુખ જયેશ સારેસા તેમજ અનુસુચિત જાતિ સેલ...
માળિયાના ખાખરેચી ગામે ખેડૂત અને અધિકારી વચ્ચે બબાલ
મોરબી : હાલ મોરબી જિલ્લાના માળીયાના ખાનખરેચી ગામે આજે ખેડૂત અને અધિકારીઓ વચ્ચે બબાલનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં 11 વર્ષ પહેલાં સંપાદન થયેલી જમીનમાં માઇનોર કેનાલની કામગીરી માટે...
મોરબી : આત્મનિર્ભર સિરામીક ઉદ્યોગ ! સિંગાપોરની કંપની ગુજરાત ગેસ કરતા સસ્તો ગેસ આપશે
25 ટનના આઇએસઓ કન્ટેનર દ્વારા સિરામીક ઇન્ડસ્ટ્રીઝને ચી એનર્જી કંપની રૂપિયા 45ના ભાવે ગેસ સપ્લાય કરશે : પ્રથમ બેઠક સફળ
મોરબી : હાલ વૈશ્વિક સિરામીક ક્લસ્ટર તરીકે ઉભરી આવેલા વિશ્વના બીજા સૌથી...
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ જાહેરનામાં ભંગના 5607 કેસ નોંધાયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીને પગલે પોલીસ તંત્ર દ્વારા કોવિડ ભંગ જે કેસ કરવામાં આવ્યા છે તેમાં માર્ચ 2020 થી લઈ ડિસેમ્બર 2021સુધીમાં 5607 જેટલા કોવિડ ભંગના કેસ નોંધાયા...



















