મોરબીના રબારી વાસમાં સાપ પકડવા સમયે બોલચાલી થતા યુવાન પર છરી વડે હુમલો
મોરબીના રબારીવાસમાં સાપ નીકળેલ હોય જેને પકડતા સમયે બે શખ્સોએ દેકારો કરતા બોલાચાલી થઇ હતી અને બાદમાં બે શખ્સોએ યુવાનને છરી મારી માર માર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં...
મોરબીમાં કુતરાનો આતંક,પાંચ વાછરડાના બચકા ભર્યા
મોરબીના ખડપીઠ વિસ્તારમા પાંચ વાછરડાને હડકાયું કુતરૂ કરડી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. અને સેવાભાવી લોકો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા
મળતી વિગત મુજબ મોરબીના જેલચોકની બાજુમાં આવેલ ખડપીઠ વિસ્તારમાં...
વાકાનેરના સી.ટી. પી.એસ.આઈ તરીકે એ.બી.જાડેજાની નિમણુંક
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા એ.બી. જાડેજા પેહલા મોરબી બી ડિવિઝન માં ફરજ બજાવતા તેમજ પરલો ફર્લો સ્કોડ, ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા તેમને વાંકાનેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ કરવમાં આવ્યું...
મોરબીમાં રવિવારે ઔષધિય રોપાનું રાહત દરે વિતરણ કરાશે
મોરબી અને આજુબાજુના ગામોમાં વૃક્ષો વાવવાની અને ઉછેરવાની કામગીરી આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે. જેમા લોકોને પ્રોત્સાહન મળે તે હેતુથી દર વર્ષેની જેમ ચોમાસાની શરૂઆતમાં આરોગ્ય ભારતી, મોરબી...
મચ્છુ હોનારતની કામકમાટીભરી દુઃખદ ઘટનાની સ્ટોરી પ્રસિદ્ધ કરતી ફિલ્મ “મચ્છુ” નું ટીઝર લોન્ચ થયું
https://youtu.be/SFrjG_9vgNw
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.5-7, સૌથી વધુ રાહ જોવાતી ગુજરાતી ફિલ્મ માંથી એક “મચ્છુ” તાજેતરમાં જ રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ડિરેક્ટર શૈલેષભાઇ લેવા છે અને મયુર ચૌહાણ આ પિક્ચરના હીરો છે....