મો૨બીમાં યુવતીની પજવણી પ્રશ્ર્ને ધોકા-પાઈપ વડે હુમલો
માળીયા ફાટક પાસેના ઈન્દી૨ાનગ૨માં યુવતીની પ૨ણીત યુવાન સામુ જોઈને પજવણી ક૨તો હોય તે મુદે યુવતીના પ૨ીવા૨જનોએ યુવાનના ઘે૨ જઈ ધોકા-પાઈપ ઉલાળત મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
મો૨બીના ઈન્દી૨ાનગ૨માં ૨હેતા ભાનુબેન અશોકભાઈ માવજીભાઈ...
માળિયામાં રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થર ભરેલા આઠ ટ્રકો પકડાયા
રાજકોટ આર.આર. સેલની ટીમે 313 ટનથી વધુ ખાણ ખનીજ પથ્થર ભરેલા આઠ ટ્રકોને સિઝ કરી રોયલ્ટી દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી
મોરબી : મળિયામાં રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થરનું ગેરકાયદે પરિવહન થતું હોવાનું...
ટંકારાના જયનગરમા મહિલાએ જાત જલાવીને આપઘાત કર્યો
ટંકારા : ટંકારાના જયનગર ગામે પરિણીત મહિલાએ પોતાના પિયરમાં જાત જલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત...
મોરબી માટે કેન્દ્રીય બજેટમાં ચાર મુદ્દાઓ સમાવવા સીરામીક એસો.ની માંગ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ માટે વિશેષ બજેટ, રેલવે યાર્ડ, ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ અને જીએસટીમા રાહત આપવાની એપેક્ષા : ઘડિયાળ ઉદ્યોગ ઉપરનો જીએસટી હળવો કરવાની માંગ
મોરબી : આવતીકાલે શુક્રવારે કેન્દ્રિય બજેટ રજૂ થવાનું છે....
મોરબી ટંકારા માં મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી
અષાઢી બીજને મચ્છુ માતાનો જન્મદિવસ કહેવામાં આવે છે. દર અષાઢી બીજે રબારી અને ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાની શોભાયાત્રા વાજતે-ગાજતે કાઢવામાં આવે છે. આ વર્ષે પણ ખૂબ ઉત્સાહપૂર્વક મચ્છુ માતાની રથયાત્રાનો...