Saturday, June 27, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં મહિલાઓ દ્વારા પણ સ્વેચ્છાએ દર અઠવાડિયે કરાતું સ્વચ્છતા અભિયાન

મોરબી : શહેરની જાગૃત મહિલાઓના એક ગ્રુપે મોરબીમાં સહુનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને રવાપર વિસ્તારમાં આ મહિલા ગ્રુપ દર શુક્રવારે સ્વેચ્છાએ વિવિધ સોસાયટીઓ અને મુખ્ય માર્ગની સઘન સફાઈ કરી રહી...

વાંકાનેર : ગાંજાના આરોપીની જામીન અરજી મંજુર કરાઈ

વાંકાનેર : વાંકાનેરના રિઝવાન અયુબભાઇ પાસેથી ગાંજો મળી આવતા તેની ઉપર એનડીપીએસ એક્ટ, સેક્શન 20(a) અન્વયે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. જેની સામે આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી મંજુર...

મોરબી : પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિતના 4 સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઇ

મૃતકના પિયરપક્ષે પતિ સહિતના સાસરિયાઓએ ચારિત્ર્ય પર શંકા કરી શારીરિક-માનસીક દુઃખ ત્રાસ આપીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના જાંબુડિયા ગામ પાસે આવેલ કારખાનાની ઓરડીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી...

પ્રદુષણ ઓકતા મોરબીના 377 એકમો સામે થઈ છે ફરિયાદ

મુંદ્રા રાજ્યનું સૌથી પ્રદુષિત શહેર : પ્રદુષણ મામલે ગુજરાતના કુલ 2696 એકમો સામે ફરિયાદ : રાજ્યના પર્યાવરણ મંત્રીએ વિધાનસભા ગૃહમાં આપી માહિતી મોરબી : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 2696 એકમો સામે પ્રદુષણ...

ટંકારા નજીક કાર-ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતમાં મોરબીના કાર ચાલકનું મોત

(સંજય કડીવાર) ટંકારા : ટંકરા નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોરબીના કાર ચાલક યુવાનનું મોત થતા અરેરાટી મચી ગઇ છે. બપોરે 12 વાગ્યે મોરબીથી રાજકોટ કાર નંબર GJ 36...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...