હળવદ માર્કેટયાર્ડ આજે ગુરુવારે બંધ રહેશે : ચણાની ખરીદી બે દિવસ બંધ કરવામાં આવી
Mehul Bharwad (Halvad) હળવદ: વાતાવરણમાં આવેલ પલટાને લઈ હળવદ માર્કેટ યાર્ડ ગુરૂવારના રોજ એક દિવસ બંધ રાખવામાં આવનાર છે જ્યારે હળવદ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે કરાતી ચણા ની ખરીદી...
હળવદમાં પ્રમાણિકતાનું ઉદાહરણ: મુસાફરનો મોબાઈલ ટ્રાફિક કંટ્રોલરે પરત આપ્યો
હળવદ ના બસ સ્ટેશન માં મળી આવેલ મોબાઈલ એસ.ટી વિભાગ ના ટ્રાફિક કંટ્રોલર રાજુભાઇ દવે અને પી.ડી.રબારી ને મળી આવેલ તે મોબાઈલ મૂળ માલિકને શોધી પરત કરવામાં આવ્યો
આ હળાહળ કલિયુગ માં...
મોરબીની ચિત્રાનગર સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકા કચેરીમાં ધમાલ
પાલિકા પ્રમુખ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પાલિકા કચેરીમાં બેસી રહેવાની મહિલાઓએ હઠ પકડ્યા બાદ અંતે મામલો થાળે પડ્યો
મોરબી : મોરબીમાં છતે પાણીએ મહિલાઓને વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ...
વાંકાનેરમાં પોણા બે ઈંચ અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ પડ્યો
મોરબી : મોરબી જિલ્લામાં આજે દિવસભર અસહ્ય બફારો અને ઉકળાટ રહ્યા બાદ સમી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાંકાનેર તથા ટંકારા પંથકમાં વરસાદ પડ્યો છે.સરકારી ચોપડે નોંધાયેલા વરસાદમાં આકડા પ્રમાણે...
મોરબી તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા સરપંચ એશો.ની માંગણી
મોરબી: તાજેતરમાં જીલ્લામાં મોરબી તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જો માંગણી ન સ્વીકારવામાં...