એક્ટિવ સેવા ગ્રુપ દ્વારા મોરબી જિલ્લા માં અને મોરબી શહેરમાં લીંબુસરબત નું વિતરણ
એક્ટિવ સેવા ગ્રુપ દ્વારા આવનારા દિવસોમાં એક્ટિવ સેવા ગ્રુપ ના યુવા લીડર એલિશ ઝાલરિયા અને એ.ડી નામાર્ગદર્શન હેઠળ આગામી જીલ્લા અને શહેરો માં આ સેવા નિરંતર ચાલુ કરવામાં આવશે અને એક્ટિવ...
વાવાઝોડાને લીધે મુલતવી રાખેલ પાકની કાપણી કરી લેવા ખેતીવાડી અધિકારીનો અપીલ
હાલ ચોમાસુ પાકના વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો માટે કર્યા મહત્વના સુચનો
મોરબી : હાલ તૌક’તે વાવાઝોડું ગુજરાતની સીમાએ ટકરાયા બાદ મોરબી જિલ્લાને નહીંવત અસર થવા પામી છે. જેથી, મોરબી જિલ્લાના...
ટંકારા તાલુકા કાનુની સેવા મંડળ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
આજે ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના અધ્યક એસ.એન.પૂંજાણીના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૧-૦૬-૨૦૨૧ના રોજ ટંકારા ખાતે આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ અને યોગ વિશેની માહિતી આપેલ.
જેમાં ટંકારા તાલુકાના કાનૂની...
હવે માસ્કનો દંડ ઘટાડી રૂ. 500 કરવા ગુજરાત સરકાર હાઇકોર્ટને અરજ કરશે
મોરબી : હાલ કોરોના મહામારી હળવી બનતા હવે રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડને હળવો કરવા વિચારી રહી છે અને હવે માસ્ક અંગેનો દંડ રૂપિયા 1,000થી ઘટાડીને રૂપિયા 500 કરવા...
મોરબીની સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા અચોક્કસ મુદતની હડતાલની આજથી શરૂઆત
તબીબોની હડતાલને પગલે જનરલ ઓપીડી, એનસીડી સેલ ઓપીડી સહિતની તબીબી સેવાઓ ખોરવાઈ : દર્દીઓ મુશ્કેલીમાં
મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલના તબીબોની આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ થઈ છે. તબીબોની હડતાલને પગલે જનરલ...