મોરબીના પ્રધાનમંત્રી આવસ યોજનામાં ત્રીજા માળેથી નીચે પડતા યુવાનનું મૃત્યુ
મોરબી: મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં ત્રીજા માળેથી નીચે પડતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના પ્રધાનમંત્રી આવસ...
મોરબી જિલ્લામાં આજે મેગા કોરોના વેક્સિનેશનનું આયોજન થશે
જિલ્લામાં અલગ-અલગ 166 સ્થળે વેક્સિન આપવામાં આવશે
મોરબી: આજે મોરબી જિલ્લામાં મેગા કોરોના વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 166 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
મોરબી જિલ્લામા અલગ-અલગ 166 સ્થળે...
મોરબી: હેડક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કડક કાર્યવાહીની માંગ
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું
મોરબી : હાલ તાજેતરમાં હેડક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થવાથી અનેક યુવાનોને અન્યાય થયો છે. તેથી આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા હેડક્લાર્કની...
મોરબીમાં ABVP ના આયામ રાષ્ટ્રીય કલામંચ દ્વારા મોરબીમાં ઓપન માઈક કાર્યક્રમ યોજાયો
મોરબી : હાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVPના આયામ રાષ્ટ્રીય કલામંચ દ્વારા મોરબી ખાતે ઓપન માઈક કાર્યક્રમ યોજાયો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVP ના...
મોરબીમાં “વીરાંજલિ” કાર્યક્રમ યોજાશે હસ્યકલાકર સાંઈરામ દવે આપશે શહીદવીરોને હાર્દિક શ્રદ્ધાંજલિ
મોરબી: મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વીરાંજલિ કાર્યક્રમનું અનેરું આયોજન કરાયું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે હાસ્યના દરબાર...