મોરબી-1માં 27મીમી, મોરબી-2માં માત્ર 4 મીમી વરસાદ પડ્યો !!
હળવદમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 20 મીમી અને વાંકાનેરમાં 2 મીમી વરસાદ
મોરબી : આજે સામાન્ય રીતે અષાઢ – શ્રાવણ માસમાં સાર્વત્રિક વરસાદ હોય છે પરંતુ આજે મોરબીમાં મેઘરાજાએ ભાદરવા મહિનામાં આવતા...
મિતાણા નજીક ફેકટરીમાં મધ્યરાત્રીએ આગની ઘટના
મોરબી : સમાચાર મુજબ ટંકારા તાલુકાના મિતાણા નજીક વાંકાનેર – વલાસણ રોડ ઉપર ગઈકાલે મધ્યરાત્રીના એક ફેકટરીમાં આગ લગતા મોરબી ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરી આગ બુઝાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે...
યંગ ઈન્ડીયા ગૃપ દ્વારા બીજા સોમવારે પણ 1500 બાળકોને દૂધપાક-પુરીભાજીનું ભોજન કરાવાયું
મોરબી : તાજેતરમા મોરબીમાં દરેક તહેવારોની પ્રેરણાત્મક રીતે ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંવેદના અભિયાન અંતર્ગત આજે શ્રાવણ માસના બીજા સોમવારે પણ ખરા અર્થે ભગવાન શિવ રાજી...
મોરબીના પરશુરામધામ ટ્રસ્ટના નવા પ્રમુખની સર્વાનુમતે વરણી
મોરબી : હાલ મોરબીના પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાની તબિયત નાદુરસ્ત રહેતા તેમને સ્વૈચ્છિક રાજીનામુ આપતા નવા...
ગોંડલની સંસ્થા ઉપર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં મોરબીમાં આવેદનપત્ર અપાયું
મોરબી : મોરબીની ટીમ વિઝન સંસ્થાએ જિલ્લા કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે તેમની સહયોગી સંસ્થા યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ-ગોંડલના સ્વંયસેવકો ઉપર તાજેતરમાં પોલીસ દ્વારા કાવતરા અને હિથયારોની ખોટી કલમો...