મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર આયોજિત ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલ ચિત્ર કેન્દ્રને ભેટમાં અપાયું
મોરબી : મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનાં અનુસંધાને હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં ‘ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો’ સૂત્રને લઈને ‘આપણી પરંપરાગત જીવન શૈલી’ના અનુસંધાનમાં ચિત્ર અને શોર્ટ વિડીઓ...
મોરબી શહેરના જિમ-ફિટનેસ સેન્ટર્સ શરૂ કરવા અંગે કલેક્ટરને આવેદન
મોરબી : જિમ ઓનર્સ એસોસીએશન ઓફ મોરબી દ્વારા મોરબી શહેરના જિમ-ફિટનેસ સેન્ટર ફરીથી શરૂ કરવા અંગે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ આવેદનપત્ર સ્ટેવેલના ડો. સંજય પટેલ,...
ટંકારા તાલુકામાં ટીડીઓ દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ
ટંકારા : ટંકારામા વરસાદે એન્ટ્રી કરી દીધી છે. ત્યારે લોકડાઉનમાથી મળેલ છુટછાટો પછી વહીવટી તંત્ર આપાતકાલીન સગવડ માટે કામે વળગ્યું છે ટંકારા તાલુકા પંચાયતના ટીડીઓ નાગાજણ તરખાલા દ્વારા તમામ તલાટીની બેઠક...
વિવિધ તબક્કે અટકી પડેલી સરકારી નોકરીની પ્રક્રિયા ત્વરિત શરૂ કરવાની ઉઠતી માંગ
વાંકાનેર : છેલ્લા ઘણા સમયથી સરકારની વિવિધ શાખાઓમાં ભરતીની પ્રક્રિયા વિવિધ તબબકે અટકેલી છે. જેને લઈને ગુજરાતના શિક્ષિત યુવાનોમાં અસંતોષ મિશ્રિત રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ મુદ્દે વાંકનેરમાં આજે મામલતદારને...
મોરબીમાં સામાકાંઠે રોડની બંધ લાઇટો ચાલુ કરાવવા માંગણી
મોરબી : મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલ દ્વારા સામાકાંઠે રોડની બંધ લાઇટો ચાલુ કરાવવા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
તેઓએ આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં...