હળવદમા ભાજપ દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ તેમજ રોપા વિતરણ
હળવદ : હાલ આજ રોજ હળવદ શહેર ભાજપ દ્વારા મહામાનવ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ અને તુલસીના રોપાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આજ રોજ હળવદ શહેર ભાજપ દ્વારા મહાપુરુષ ડૉ....
મોરબી : કંટેનમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓનડ્યુટી રજા આપવાની માંગણી
મોરબી: તાજેતરમા કોરોના મહામારીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા બાબતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે
હાલ વૈશ્વિક મહામારી કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો...
મોરબી જિલ્લામાં 21 ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલી
મોરબી એલસીબીના બે તથા એસઓજીના એક કર્મચારીની પણ બદલી કરાઈ
મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 21 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલીના...
મોરબીની પોસ્ટ ઓફીસમાં નેટ સેવા ખોરવાતા કામગીરી ઠપ્પ
મેઈન પોસ્ટ ઓફીસમાં કામગીરી ઠપ્પ થવાથી સવારથી 50થી વધુ લાઈનમાં ઉભેલા લોકો મુશ્કેલીમાં મુકાયા
મોરબી : મોરબીની પોસ્ટ ઓફીસમાં આજે ઈન્ટરનેટ સેવા ખોરવાઇ ગઈ હોવાની લોકીમાં ફરિયાદ ઉઠી છે. જેના કારણે મેઈન...
રાજકોટમાં ખેડૂત આગેવાન પર પોલીસ અત્યાચારના વિરોધમાં મોરબી જિલ્લા કિસાન સંઘનું આવેદન
મોરબી : ગત 20 મેના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર કચરી ખાતે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા તેમજ અન્ય ત્રણ ખેડૂત આગેવાનો દ્વારા ખેત નિપજના અપૂરતા ભાવને લઈને આવેદનપત્ર આપવા જતા પોલીસ દ્વારા...


















