હળવદમાં ભંગારના ડેલામાં આગની ઘટના
હળવદ : હળવદના દંતેશ્ર્વર દરવાજા પાસે આવેલ ભંગારના ડેલામા આગ લાગી હતી. જેમા જોત જોતામા ડેલામા પડેલ ભંગાર બળીને ખાખ થયો હતો. આગ લાગવાના બનાવની જાણ થતા હળવદ નગરપાલિકાના ફાયર ફાયટરોએ...
વિહિપ દ્વારા શોભાયાત્રાના આયોજન અંતર્ગત કાલે મંગળવારે હિન્દુ સંગઠનોની બેઠક યોજાશે
મોરબી: હાલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જે આયોજનના ભાગરૂપે આવતીકાલ તારીખ 5/4/2022ને મંગળવારના રોજ રાત્રે 9:00 કલાકે રામમહેલ મંદિર, દરબારગઢ, મોરબી...
મોરબી : યુવાન દારૂની બાર બોટલ સાથે ઝડપાયો
મોરબી: મોરબીના પંચાસર ગામ પાસે અમરાપર ગામ વાળા રસ્તા પર એક યુવક બાઈક લઈને નીકળ્યો હતો ત્યાં મોરબી પોલીસને મળેલી બાતમીના આધારે યુવકની તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની બાર બોટલ...
મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખને હરાવી સરપંચ બનતો માત્ર 27 વર્ષે યુવાન
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં અનેક અપસેટ જોવા મળ્યા હતા જેમાં મોરબી તાલુકા સરપંચ એસોશિએશનના પ્રમુખને નવલોહીયા યુવાને હરાવી દેતા રાજકીય ખેરખાઓ પણ વિચારતા થયા છે.
મોરબી જિલ્લાની...
હળવદ : વીડિયો વાયરલ કરવાની ના પાડતા યુવાને ધમકી આપી
હળવદ : હળવદના સુખપર ગામે રહેતા યુવાને પોતાની કોઈ બાબતનો વીડિયો વાયરલ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા એક શખ્સે તેને ફોનમાં ગાળો આપી માર મારવાની ધમકી આપી હતી. યુવાને આ બનાવ અંગે...