મોરબીના રોહિદાસપરામાં લુખ્ખા ત્વોનો ત્રાસ રેન્જ આઇજીને ફરિયાદ
મોરબી : વિગત મુજબ મોરબીના વીસીપરા અંદર આવેલા રોહિદાસપરા વિસ્તારમાં દેશી દારૂનું બેફામ વેચાણ થવાની સાથે જાણે કાયદાનો ડર ન જ હોય તેમ લુખ્ખાઓ અને દારૂડિયાઓ ભારે ત્રાસ આપતા હોવાની...
હળવદ : કેનાલમાં ડૂબેલા તરુણ અને યુવાનની લાશ મળી આવી
આદિવાસી પરિવારના હતભાગી યુવાનના એક માસમાં લગ્ન થવાના હતા
હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે પસાર થતી નર્મદા કેનાલમાં આદિવાસી પરિવારનો એક બાળક પડી ગયા બાદ તેને બચાવવાના પ્રયાસમાં યુવાન અને તરુણ...
વાંકાનેરના રાતદેવડી ગામે ત્રણ દિવસથી લાપતા યુવાનનો મૃતદેહ મળ્યો
મોરબી : તાજેતરમા વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે ત્રણ દિવસ પહેલા ઘેરથી કહ્યા વગર ચાલ્યા ગયેલા યુવાનનો આજે 70 ફૂટ ઊંડા કુવામાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ...
મોરબીન: જુના બસ સ્ટેન્ડ નજીક થયેલ જીવલેણ અકસ્માતમાં ST બસચાલક સામે ફરિયાદ નોંધાઈ
મોરબી : ગઈકાલે મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક થયેલ અકસ્માતમાં બસ અને સ્કૂટર વચ્ચે થયેલ અકસ્માતમાં સ્કૂટરચાલક મહિલાનું મોત થયું હતું. આ બનાવમાં પોલીસે બસચાલક સામે ગુનો નોંધ્યો છે.
ગઈકાલે તા. 14ના...
હળવદ તાલુકામાં પાણી ઓસરતા રોગચાળો અટકાવવા કામગીરી શરુ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હોવાની તથા રસ્તાઓ ખરાબ થાય હોવાનું સામે આવ્યું છે. તથા પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે. અને લોકોમાં રોગચાળો...