જમ્મુ-કાશ્મીર અને પંજાબ બાદ ગુજરાતની કચ્છ સરહદ પર રેડ એલર્ટ
ગુજરાત સરહદેથી ઘૂસણખોરીના પગલે સેનાની ત્રણેય પાંખને સજ્જ રખાઈ
છેલ્લા બે દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને પગલે જમ્મુ કાશ્મીર-પંજાબ બાદ ગુજરાતની કચ્છ સરહદ પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું...
મોરબીના શનાળા રોડ પર ભૂગર્ભનું ઢાકણું તૂટી જતા અકસ્માતનું જોખમ
કોઈ અકસ્માત સર્જાય પહેલા જ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ
મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.તેથી પાલિકા...
હળવદ પોલીસ દ્વારા હાઈવે પર સઘન ચેકીંગ
હળવદ- માળિયા હાઈવે પરથી પસાર થતા વાહનો પર પોલીસની બાજ નજર
હળવદ : હાલ ભારત – પાકિસ્તાનના વધતા જતા તનાવને પગલે દેશ સહિત ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે ત્યારે હળવદ પોલીસ દ્વારા...
ટંકારા : આર્ય સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થયું
આવનારા શિવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત થયેલા આયોજનમાં ટંકારાની લીંબડા ચોંક ટિમ બની વિજેતા
ટંકારા : આર્ય સમાજ ટંકારા દ્વારા શિવરાત્રી પર્વ ઉજવણી પ્રસંગે રવિવારના રોજ વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું....
મોરબી : માનસિક બીમારીથી કંટાળી મહિલાનો અગ્નિસ્નાન કરી લીધું
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વિધુત સોસાયટીમાં રહેતા મહિલાએ આજે અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો.બી ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું...